બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / viral VIDEO boy helped his father and mother by pushing bicycle viral Social Media Viral Videos

VIDEO / આ નાના બાળકને કળિયુગનો શ્રવણ કેમ કહી રહ્યા છે લોકો? પિતાના ચહેરાનું સ્મિત જોઈ ઈમોશનલ થઈ જશો

Manisha Jogi

Last Updated: 01:43 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્ટાગ્રામ પર આજના શ્રવણનો વિડીયો વાયરલ. વિડીયોને મળ્યા 50 લાખથી વધુ વ્યૂઝ. સોશિયલ મીડિયા યૂઝર્સે કરી અલગ અલગ કમેન્ટ.

  • આજના શ્રવણનો વિડીયો વાયરલ. 
  • અનેક લોકોને પસંદ આવ્યો આ વિડીયો.
  • વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ.

સોશિયલ મીડિયા પર અનેક વિડીયોઝ વાયરલ થતા રહે છે. કેટલાક વિડીયોઝ ફની હોય છે, તો કેટલાક વિડીયોઝ ઈમોશનલ હોય છે. કેટલાક વિડીયોઝ એવા હોય છે, જેના કારણે લોકો વિચારવા પર મજબૂર થઈ જાય છે. ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયોમાં એક દીકરો તેના પિતાને સાયકલ પર ધક્કો મારે છે. પિતા સાયકલ ચલાવી રહ્યા છે અને તેમની પાછળ આ દીકરાની માતા બેસેલ છે. 

આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ફ્લાય ઓવર પર સાયકલ ચઢી શકતી નથી, તો આ બાળક ચઢાણ પર સાયકલને ધક્કો મારીને તેના પિતાને મદદ કરી રહ્યો છે. આ વિડીયો સોશિયલ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ આ વિડીયો. 

 

આ વિડીયો વાયરલ થયા પછી અનેકવાર જોવામાં આવ્યો છે. આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામની સાથે સાથે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. લોકો કમેન્ટ કરી રહ્યા છે કે, દરેક બાળકે તેમના માતા પિતાની મદદ કરવી જોઈએ. અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, દીકરાના લક્ષણો પારણામાં જ દેખાઈ જાય છે. IAS અવનીશ શરણે આ વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હંમેશા માતા પિતાની મદદ કરો.’ અનેક લોકો આ બાળકને શ્રવણ કુમાર કહી રહ્યા છે. 

આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને શેર પણ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. આ વાયરલ વિડીયો બાબતે તમારું શું માનવું છે, તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ