બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

VTV / ગુજરાત / ભાવનગર / Vipulanam youth attacked in old enmity in Bhavnagar, on the other hand in Surat also attacked by anti-social elements

બેફામ / ભાવનગરમાં ચાર શખ્સો લાકડી લઈ યુવક પર ફરી વળ્યા!, મન વિચલિત થઈ જાય તેવા દ્રશ્યો, લોકોએ જોયો તમાશો

Dinesh

Last Updated: 11:56 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં જૂની અદાવતમાં વિપુલનામના યુવક પર હુમલો કરાયો તો સુરતના પલસાણામાં અસામાજિક તત્વો 3 કામદારોને માર માર્યો

  • ભાવનગરમાં જૂની અદાવતમાં યુવક પર હુમલો
  • સુરતમાં અસામાજિક તત્વોએ કામદારોને માર્યો માર
  • રાજ્યમાં વધી રહ્યો છે અસામાજિક તત્વોનો ત્રાસ


રાજ્યમાં દિવસે અને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળથી જાય છે. અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે. ત્યારે ગઈકાલે રાજ્યની ચાર જગ્યા પર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી હતી. જ્યારે આજે પણ ભવાનગર અને સુરતમાંથી લુખ્ખા તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. 

યુવક પર હુમલો 
ભાવનગરમાં જૂની અદાવતમાં વિપુલનામના યુવક પર હુમલો કર્યો હતો. કુંભારવાડા રેલવે ફાટક પાસે વિપુલ નામના યુવક પર હુમલો કરાયો હતો. ચાર શખ્સોએ વિપુલ પર જીવલેણ હુમલો કરી દીધો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઇને ભાવનગર પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ બનાવ બન્યો ત્યારે લોકો તમાશો જોતા રહ્યાં હતા.

અસામાજિક તત્વોની દાદાગીરી
સુરતના પલસાણામાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. અસામાજિક તત્વોએ 3 કામદારોને માર માર્યો છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રુપિયા ન આપતા કામદારોને માર મારવામાં આવ્યો હતો. અત્રે જણાવીએ કે, 3 દિવસથી આરોપીઓ રૂપિયાની માગ કરતા હતા. ભોગ બનનાર કામદારોએ પલસાણા પોલીસમાં જાણ કરી હતી. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ