બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vijay Suvala's ongoing program broke the stage

દાહોદ / VIDEO: સિંગર વિજય સુવાળાએ ગીત ગાવાનું શરૂ કરતા જ તૂટી પડ્યું સ્ટેજ, તમામ કલાકારો નીચે પટકાયા

Khyati

Last Updated: 05:14 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદમાં જાણીતા લોકગાયક વિજય સુવાળાના કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું, સદનસીબે કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી

  •  જાણીતા લોકગાયક વિજય સુવાળાના કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું
  • ફતેપુરાના સુખસરમાં ડાયરાનું હતું આયોજન
  • ચાલુ ડાયરામાં સ્ટેજ થયો ધરાશાયી

જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાના કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યુ હોવાની ઘટના સામે આવી છે. વિજય સુવાળાનો દાહોદમાં કાર્યક્રમ હતો. ચાલુ કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની. જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં  જોઇ શકાય છે કે વિજયસુવાળાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા  હતા. તેઓ સ્ટેજ પર પર્ફોમન્સ આપી રહ્યા હતા કે એકાએક સ્ટેજ તૂટી ગયું. ઘટનાને પગલે સંગીતના માહોલ વચ્ચે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.

 

વિજય સુવાળાના કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યો

મહત્વનું છે કે દાહોદના ફતેપુરના સુખસરમાં વિજય સુવાળાનો કાર્યક્રમ હતો.  મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય સુવાળા સહિતના કાર્યકરોના સંગીતના આ માહોલમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચાલું ડાયરામાં સ્ટેજ ધરાશાયી થતા વિજય સુવાળા સહિતના કલાકારો સ્ટેજ સાથે નીચે પડ્યા હતા. જો કે, સદનસીબે મોટી હોનારત ટળી હતી. મહત્વનું છે કે  થોડા સમય પહેલા ગાયક કલાકાર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. વિજય સુવાળાને CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ