બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Video of Ahmedabad's TRB jawan hacking goes viral

ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો / 'મેમો આવતો હશે 200નો? તમારું રાખીએ છીએ તોય તમે...', અમદાવાદના TRB જવાનનો કટકી કરતો Video વાયરલ

Priyakant

Last Updated: 07:27 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad TRB Jawan Viral Video News: વાહનચાલક કહે છે કે, અત્યારે 200નો મેમો આપશો તમે ? એટલે TRB જવાન કહે છે 200નો મેમો ના આવે. એટલે વાહન ચાલક કહે છે કે, તો એમને એમ 200 રૂપિયા આપું ?

  • અમદાવાદમાં TRB જવાનનો તોડ કરતો વીડિયો વાયરલ
  • 2000થી 2500 નો દંડ આપવાનું કહીને કરે છે તોડ
  • 200 રૂપિયાનો તોડ કરતા TRB જવાનનો વિડીયો વાયરલ
  • વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી તપાસ

Ahmedabad TRB Jawan Viral Video : ગુજરાતમાં ફરી એકવાર TRB જવાનનો તોડ કરતો વિડીયો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં TRB જવાન વાહનચાલકો પાસેથી પૈસાનો તોડ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કરતો હોવાનું દેખાઈ રહ્યું છે. જોકે આ વિડીયોની VTV ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. 

અમદાવાદમાં TRB જવાનનો તોડ કરતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ ભદ્ર કોર્ટથી વિક્ટોરિયા ગાર્ડન નજીક એક વાહન ચાલકને TRB જવાને રોક્યો હતો. જે બાદમાં TRB જવાને કથિત રીતે 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કર્યો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોકે વાહનચાલકે આ સમગ્ર ઘટના રેકોર્ડ કરી લેદાસદ તા હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

તોડ કરતો TRB જવાન કેમેરામાં કેદ
વાયરલ થયેલ વિડીયોમાં જોઇ શકાય છે કે, શરૂઆતમાં વાહનચાલક કહી રહ્યો છે કે, પેલું જોઇ લ્યો ને એક પણ મેમો પેન્ડિંગ છે ખરી ? આ તરફ TRB જવાન જવાબ આપે છે કે, ના નથી. આ પછી વાહનચાલક કહે છે કે, અત્યારે 200નો મેમો આપશો તમે ? એટલે TRB જવાન કહે છે 200નો મેમો ના આવે. એટલે વાહન ચાલક કહે છે કે, તો એમને એમ 200 રૂપિયા આપું ? એટલે TRB જવાન કહે છે કે, તમારે ઇન્સ્યુરન્સ નથી તેનો 2000નો મેમો હોય. આ દરમિયાન વાહનચાલક કહે છે કે, તમે 200 કીધું એટલે મને એમ કે, મેમો આપતા હતા. જે બાદમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 200 રૂપિયા લેતા વિડીયોમાં જોઇ શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ