બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video of a herd of wolves having fun in Bhavnagar's Blackbuck National Park goes viral

ખૂબનો વાયરલ / ભાવનગરના બ્લેકબક નેશનલ પાર્કમાં વરૂના ઝુંડે કરી ધિંગામસ્તી, જુઓ Wildlife Video

Vishnu

Last Updated: 08:04 PM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના બ્લેકબક નેશનલ પાર્ક વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, વરુના ટોળાંએ કરી ધમાલમસ્તી

  • ભાવનગરમાં 100થી વધુ વરુઓનો વસવાટ
  • બ્લેકબક નેશનલ પાર્કનો વીડિયો

ભાવનગરના બ્લેકબક નેશનલ પાર્ક ખાતે વરુના ઝુંડનો મસ્તી કરતો વીડિયો વાયરલ. ભારતમાં 3000 જેટલા વરુઓની સામે ભાવનગરમાં 100થી વધુ વરુઓ વસવાટ કરે છે. ખેડૂતોના પાકને રક્ષણ આપવા વરૂ મહત્વનો ભાગ ભજવે છે. બ્લેકબક નેશનલ પાર્કમાંથી વાયરલ થયેલા આ વીડિયોમાં એક સાથે 10થી વધારે વરુ દેખાઈ રહ્યા છે. જે આરક્ષિત વિસ્તારમાં મસ્તી કરી રહ્યા છે. 

સાંજનાં સમયે શિકારની શોધમાં ફરતું જોઇ શકાય છે અને ગામમાં રાત્રે ઢોરનું મારણ કરવા પણ આવે છે. વરૂ એક અથવા જુથમાં શિકાર કરે છે, જુથમાં હોય ત્યારે બળદ, જંગલી ભેંસ-પાડા જેવો મોટો શિકાર પણ કરી લે છે, અન્યનો શિકાર પણ ઝુંટવી લે છે. ખેડૂતોનાં પાકને નુકસાન કરતાં નીલગાય, હરણ, સસલું અને પક્ષીઓનું શિકાર કરે છે.ગુજરાત રાજ્યમાં વેળાવદર, કચ્છ અને સૌરાષ્ટ્રની વીડીઓમાં. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા વિસ્તારોમાં પણ વરુ જોવા મળે છે. નાર, નાઓર ,ભેડીયો, વરૂ તરીકે જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ