બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / અજબ ગજબ / VIDEO Huge cloud like UFO seen in the sky people remembered aliens The pictures went viral on social media

ગજબ / VIDEO: આકાશમાં દેખાયું UFO જેવુ વિશાળ વાદળ, લોકોને યાદ આવી ગયા એલિયન! સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો

Arohi

Last Updated: 03:42 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેંટિકુલર વાદળ પોતાના ગોળ સ્પેસશીપ જેવા આકારના કારણે જાણીતા છે. સામાન્ય રીતે 2,000 અને 5,000 મીટરની વચ્ચેની ઉંચાઈ પર તે જોવા મળે છે.

  • આકાશમાં દેખાયું અનોખુ વાદળ 
  • લોકોને લાગ્યુ એલિયનનું સ્પેસશીપ 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 

ગુરૂવારે સવારે તુર્કીના બર્સામાં એક અજાણી ઉડતી વસ્તુ (unidentified flying object) જેવું દેખાતું એક દુર્લભ વાદળ તરતું જોવા મળ્યું. એક રિપોર્ટ અનુસાર લગભગ ગોળાકાર વાદળ, જેને લેંટિકુલર ક્લાઉડના રૂપમાં ઓળખવામાં આવે છે. 

લગભગ એક કલાક સુધી જોવા મળ્યું હતું. ઘણા ઈન્ટરનેટ યુઝર્સે આ દુર્લભ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લીધી છે. આ સૂર્યોદયના સમયે જોવામાં આવ્યો હતો અને જેની વચ્ચે એક મોટો હોલ હતો. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો અને વીડિયો 
આ વાદળના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એવામાં એક યુઝરે યુએફઓ જેવા વાદળના ફોટો અને વીડિયો શેર કરતા લખ્યું, #Turkey આજે એક અમાન્ય સવાર. અન્ય એક યુઝરે લખ્યું, "તુર્કીના બર્સામાં આજે એક રાજસી લેંટિકુલર વાદળ જોવામાં આવ્યું."

વિચિત્ર દેખાતા આ વાદળના વીડિયો અને ફોટો દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યા છે. હજારો સોશિયલ મીડિયા યુઝર્સ કહ્યું કે આ વાદળ યુએફઓ જેવું લાગી રહ્યું છે. જોકે તુર્કીના રાજ્ય હવામાન વિજ્ઞાન સેવાએ કથિત રીતે સમજાવ્યું કે દુર્લભ ઘટના ફક્ત 'લેંટિકુલર ક્લાઉડ' હતી.  

આટલી ઉંચાઈએ જોવા મળે છે આ વાદળ 
એક રિપોર્ટ અનુસાર લેન્ટિકુલર વાદળ પોતાના ગોળ, ઉડન તશ્તરી જેવા દેખાવ માટે જાણીતા છે સામાન્ય રીતે 2,000 અને 5,000 મીટરની વચ્ચે તેની ઉંચાઈ પર જોવા મળે છે. લેંટિકુલ વાદળ ત્યારે બને છે જ્યારે વાયુમંડળની પરત સંતૃપ્તિની ઉપર હોય છે. 

જેનો અર્થ છે કે તે હવાને સ્થિર અને નમ હોવા પર પહાડો પર ઝડપી હવાના ઉતાર-ચઢાવના પરિણામસ્વરૂપ બને છે. તે મોટાભાગે શિયાળામાં બને છે. પરંતુ વર્ષના અન્ય સમયે તેને ક્યારેય પણ જોવું સંભવ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ