બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / Politics / છેલ્લી ઘડીએ પણ ભાજપના ક્ષત્રિયોને મનાવવા મરણિયા પ્રયાસ, કરી આ અપીલ

રૂપાલા વિવાદ / છેલ્લી ઘડીએ પણ ભાજપના ક્ષત્રિયોને મનાવવા મરણિયા પ્રયાસ, કરી આ અપીલ

Last Updated: 07:44 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપિલ કરતા કહ્યું કે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં ક્ષત્રિય સમાજનું યશસ્વી યોગદાન છે

મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન હાથ ધરાવવાનું છે ત્યારે ભાજપે વધુ એકવાર ક્ષત્રિયોને ઉદારતા દાખવવા અપીલ કરી છે. ભાજપ પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપિલ કરતા કહ્યું કે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં ક્ષત્રિય સમાજનું યશસ્વી યોગદાન છે.. ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવવાની પોતાની ગોરવવંતી પરંપરા જાળવી રાખી ભાજપને સમર્થન આપે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક

બીજી તરફ પાલીતાણા ખાતે સરવૈયા ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા.

ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ખુબજ સારો રિસ્પોન્સ મળ્યોઃ ચુડાસમા

આ બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અમે ક્ષત્રિય સમાજને વિનંતી કરવા આવ્યા છીએ તેઓ ભાજપને સહયોગ કરે.. મીટિંગ બાદ તેમણે કહ્યું કે મને ગર્વ છે કે મિટિંગમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ખુબજ સારો રિસ્પોન્સ મળ્યો છે. અને રાજ્યની 25 એ 25 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ