VTV TALKIES: MISS Indiaથી લઇને forbes 100 most powerful womenમાં સ્થાન મેળવનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ ગ્લોબલ સ્ટાર બની ગઈ છે જાણો તેની કુલ નેટવર્થ
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ ગ્લોબલ સ્ટાર બની ગઈ
પ્રિયંકા ચોપરા હાલ એક ફિલ્મ માટે 15-25કરોડ ચાર્જ કરે છે
દેશી ગર્લ પ્રિયંકાના ઇન્સ્ટાગ્રામ પર 87 મિલિયનથી વધુ ફોલોઅર્સ
MISS Indiaથી લઇને forbes 100 most powerful womenમાં સ્થાન મેળવનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ ગ્લોબલ સ્ટાર બની ગઈ છે વર્ષ 2002માં તામિલ ફિલ્મમાં અને 2003માં બૉલીવુડમાં એન્ટ્રી કરનાર પ્રિયંકા ચોપરા હાલ એક ફિલ્મ માટે 15-25કરોડ ચાર્જ કરે છે
- એક્ટ્રેસ, ફિલ્મમેકર, પ્રોડ્યુસર,સિંગર અને સક્સેસફૂલ entrepreneur\ businesswoman ની હાલ કુલ નેટવર્થ આશરે 620 કરોડ રૂપિયા છે.
- દેશી ગર્લ પ્રિયંકાના ઇન્સ્ટાગ્રામ પર 87 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે જ્યાં એક પોસ્ટ કરવાના તે આશરે 3 કરોડ ચાર્જ કરે છે
- crock. pepsi અને પેન્ટીન જેવી ઘણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 3થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે
પ્રોપર્ટી વિશે વાત કરીએ તો
- પ્રિયંકાના આશરે 7-8નાં બે બંગલો મુંબઇમાં અને 20 કરોડનો એક બંગલો ગોવામાં છે, આ સિવાય એક ઘર Los Angeles(લોસ એન્જલસ) અને કેલિફોર્નિયામાં આશરે 100 કરોડનો બંગલો છે
પ્રિયંકા ચોપરાની કાર ક્લેશનની વાત કરી તો
- તેની પાસે Rolce-Royce(રોલ્સ રોયસ) લક્ઝરી કાર છે, જેની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા છે. 1.1 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ સહિત પોર્શ, BMW અને ઓડી પણ છે
- પ્રિયંકાની Anomaly નામની પોતાની haircare brand, સોના હોમ નામની હોમવેર બ્રાન્ડ છે અ સિવાય New York City માં restaurant છે અને Purple Pebble Pictures નામનું production house છે
- આ સિવાય Bumble અને ક્લોથિંગ બ્રાન્ડ Perfect Moment જેવી ઘણી કંપનીઓમાં રોકાણ પણ કર્યું છે.