બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Vadodara Municipality Junior Clerk Exam will be conducted on October 8

BREAKING / VMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર, આ દિવસે લેવાશે એક્ઝામ, ગૌણ સેવાનો પરિપત્ર જાહેર

Dinesh

Last Updated: 04:13 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-03 સંવર્ગની કુલ 552 જગ્યાઓ ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તા.08/10/2023ને રવિવારના રોજ આયોજન કરાયું છે.

  • વડોદરા મહાપાલિકાની જૂનિયર ક્લાર્કની પરીક્ષા જાહેર 
  • 8 ઓક્ટોબરે લેવાશે VMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષા
  • લાંબા સમયથી પરીક્ષા અંગે જોવાઇ રહી હતી રાહ


Vadodara Municipality Junior Clerk Exam : વડોદરા મહાપાલિકાની જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.  8 ઓક્ટોબરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવીશે. જે પરીક્ષાને લઈ ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતાં. અત્રે જણાવી દઈએ કે, આ પરીક્ષાનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ કરવામાં આવ્યું છે. 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાશે પરીક્ષા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-03 સંવર્ગની કુલ 552 જગ્યાઓ ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તા.08/10/2023ને રવિવારના રોજ આયોજન કરાયું છે. મંડળે એમ પણ જણાવ્યું છે કે, અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મૂકવામાં આવશે. 

વાંચો વિગતે


200 ગુણની પરીક્ષા રહેશે
વડોદરા મનપાની જૂનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેમાં 552 બેઠકો માટે પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. કુલ 1 લાખ 8 હજાર ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડીયાદમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.  જે  પરીક્ષાનો સમય બે કલાકનું રહેશે તેમજ ૨૦૦માર્કનું પ્રશ્ન પત્ર હશેય  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ