બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ધર્મ / vaastu vastu shastra tips know the right place to put mirrors in the house

વાસ્તુ ટિપ્સ / ઘરમાં અરીસો લગાવ્યો હોય તો ખાસ ચેક કરજો દિશા, બાથરૂમમાં હોય તો હટાવી લેજો, નહીંતર કષ્ટો આવતા હોવાની છે માન્યતા

Manisha Jogi

Last Updated: 02:17 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગ્ય દિશામાં દર્પણ રાખવામાં ના આવે તો નુકસાન થઈ શકે છે. તમામ વસ્તુઓ યોગ્ય દિશામાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર દર્પણ લગાવવો
  • યોગ્ય દિશામાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે
  • યોગ્ય દિશામાં દર્પણ રાખવામાં ના આવે તો નુકસાન થાય છે

દરેક ઘરમાં દર્પણ જરૂરથી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દર્પણ રાખવા માટેની યોગ્ય દિશા જણાવવામાં આવી છે. યોગ્ય દિશામાં દર્પણ રાખવામાં ના આવે તો નુકસાન થઈ શકે છે. તમામ વસ્તુઓ યોગ્ય દિશામાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને ઘરમાં બરકત આવે છે. યોગ્ય દિશામાં દર્પણ રાખવાથી કિસ્મતના દરવાજા ખુલે છે અને ખોટી દિશમાં રાખવાથી ઘરમાં કંગાળી આવે છે. ઘરમાં દર્પણ લગાવતા સમયે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દર્પણ લગાવવાના નિયમ

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર દર્પણ પશ્ચિમ અથવા દક્ષિણ દીવાલ પર ના રાખવો જોઈએ. નહીંતર ઘરના સભ્યો પર નકારાત્મક અસર થાય છે અને ઘરમાં કલેશ થાય છે. 
  • ઘરમાં દર્પણ તૂટેલો, ધારદાર, ઝાંખો અથવા ગંદો ના હોવો જોઈએ. નહીંતર ઘરમાં કંગાળી આવે છે અને પ્રગતિ થતી નથી. 
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના સ્ટોર રૂમમાં દર્પણ ના રાખવો જોઈએ. આ જગ્યાએ દર્પણ રાખવાથી ઘરના સભ્યો વચ્ચે માનસિક તણાવ રહે છે અને તેઓ યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. 
  • રસોડામાં દર્પણ ના રાખવો જોઈએ, તેમાંથી નીકળતી નકારાત્મક ઊર્જાને કારણે આરોગ્ય ખરાબ રહે છે. 
  • બેડરૂમમાં દર્પણ ના હોવો જોઈએ. દર્પણમાં પથારીનું પ્રતિબિંબ ના દેખાવું જોઈએ. બેડરૂમના દર્પણમાં ખુદને જોવાથી ભ્રમની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. બેડરૂમમાં દર્પણ રાખ્યા સિવાય અન્ય વિકલ્પ ના હોય તો દર્પણ પર પડદો લગાવી દેવો જોઈએ. 
  • ઘરના મુખ્ય દ્વાર પર દર્પણ ના લગાવવો, નહીંતર ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થતું નથી અને પ્રગતિ અટકી જાય છે. 
  • બાથરૂમમાં પૂર્વ અથવા ઉત્તર દિશાની દીવાલો પર દર્પણ લગાવો, જેથી નકારાત્મક ઊર્જા દૂર રહે છે. 
  • દર્પણ લગાવવા માટે પૂર્વ અને ઉત્તર દિશા શુભ માનવામાં આવે છે, જે ધન દેવતા કુબેરનું કેન્દ્ર છે. આ કારણોસર આ દિશામાં દર્પણ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ