બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / us embassy in russia warns of threats of attacks

અલર્ટ / હવે રશિયાનાં મોટા શહેરો પર હુમલાનો ખતરો, અમેરિકન દૂતાવાસે આપ્યું સિક્યોરીટી અલર્ટ

Khevna

Last Updated: 10:12 AM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂક્રેન સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે રુસના ઘણા શહેરોમાં શોપિંગ સેંટર, રેલવે તથા મેટ્રો સ્ટેશનો તથા પબ્લિક પ્લેસ પર હુમલો થઇ શકે છે. જાણો શું છે મામલો

 

  • રુસ માટે હેરાન કરી મુક્વાવાળી ખબર સામે આવી છે
  • રુસથી બહાર નીકળવાવાળા પ્લાન તૈયાર રાખો 
  • રુસ ફૂલ સ્કેલ વોર શરુ કરી શકે છે

યૂક્રેન સાથેના તણાવ વચ્ચે રુસ માટે હેરાન કરી મુક્વાવાળી ખબર સામે આવી છે. રુસ સ્થિત અમેરિકન એમ્બેસીએ મોસ્કો, સેંટ પીટર્સબર્ગ સહીત ઘણા શહેરો પર હુમલાની ચેતવણી જાહેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યૂક્રેન સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે રુસના ઘણા શહેરોમાં શોપિંગ સેંટર, રેલવે તથા મેટ્રો સ્ટેશનો તથા પબ્લિક પ્લેસ પર હુમલો થઇ શકે છે. અમેરિકી એમ્બેસીના પ્રવક્તા જેસન રેભોલ્જે સોશિયલ મીડિયા પર પ્રેસ રિલીઝ જાહેર કરતા લખ્યું છે કે રુસ માટે અમેરિકી મિશનની તરફથી ઈમ્પોર્ટન્ટ સિક્યોરીટી અલર્ટ. 

રુસથી બહાર નીકળવાવાળા પ્લાન તૈયાર રાખો 
અમેરિકન એમ્બેસીએ અલર્ટમાં કહ્યું કે ભીડભાડવાળી જગ્યાઓ પર જવાથી બચો, પોતાની સિક્યોરીટી વિષે મિત્રો તથા પરિવારને જાણકારી આપો. ટૂરિસ્ટ પ્લેસ પર સતર્ક રહો તથા રુસથી બહાર નીકળવાના પ્લાન તૈયાર રાખો. આ સાથે જ એમ્બેસીએ અમેરિકી નાગરીકોને અસલ ઓળખાણ પત્ર સાથે રાખવાની અપીલ કરી છે, જેમાં રુસી વિઝા તથા અમેરિકન પાસપોર્ટ પણ શામેલ છે. 

એક રિપોર્ટ અનુસાર, પુનિતે ગયા અઠવાડિયે રુસી ફોર્સેસને યૂક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. જ્યાર બાદ જો બાઈડને આ વિષે પબ્લિક અનાઉન્સ્મેન્ટ કર્યું. જોકે અમેરિકી અધિકારીઓએ આ વિષે ડિટેલ ઇન્ફોર્મેશન આપવાની ના પાડી છે. 

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લીન્કને એક વાર ફરી રુસ પર ફોલ્સ ફ્લેગ ઓપરેશન શરુ રાખવાનો આરોપ લગાવ્યો. જ્યારે, એક ચેતવણીમાં એ કહેવામાં આવ્યું છે કે રુસ તરફથી ઘણા પ્રકારની પટકથાઓ રચવામાં આવી છે, જે કારણે અત્યાર સુધી સ્પષ્ટ નથી થયું કે અસલી રુસી હુમલો ક્યા પ્રકારે થશે. 

રુસ ફૂલ સ્કેલ વોર શરુ કરી શકે છે 
શુક્રવારે જાહેર અમેરિકન ઈન્ટેલીજન્સ રીપોર્ટમાં જણાવાયું છે કે યૂક્રેન પાસે 1.50 લાખ રુસી સિપાહીઓમાંથી 40% થી 50% ફૂલ સ્કેલ વોર શરુ અરી શકે છે. અધિકારીઓએ કહ્યું કે રુસ બોર્ડરલાઈન પર હુમલો કરીને યૂક્રેનને યુદ્ધ માટે ઉક્સાવી રહ્યું છે, જોકે હવે આગળના પગલાઓ વિષે પુરતી જાણકારી નથી. 

બાઈડન તથા મેક્રોંએ ફોન પર વાત કરી 
જો બાઈડને રવિવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં સાથે રુસની મિલિટ્રી ડેવલપમેન્ટને રોકવા માટે કરવામાં આવી રહેલ ડીપ્લોમેટિક કોશિશ પર ચર્ચા કરી. વ્હાઈટ હાઉસ તરફથી જાહેર બયાનમાં કહેવામાં આવ્યું, રાષ્ટ્રપતિ બાઈડને આજે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોં સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓએ રુસના સૈન્ય નિર્માણના જવાબમાં કરવામાં આવી રહેલ ડેવલપમેન્ટ કોશિશો પર વાત કરી, સાથે જ યૂક્રેનની સંપ્રભુતા તથા ક્ષેત્રીય અખંડતા કાયમ રાખવા માટે પોતાનું સમર્થન જતાવ્યું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ