બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / રાજકોટ / Two Class 9 girls raped, one of them is 7 months pregnant in rajkot

ચોંકાવનારો કિસ્સો / રંગીલા રાજકોટ માથે દાગ ! 9મા ધોરણની બે સગીરાઓ સાથે રેપ, એક 7 મહિનાની ગર્ભવતી, ઓળખીતા હવસખોર બન્યાં

Hiralal

Last Updated: 06:21 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ધોરણ 9માં ભણતી બે છોકરીઓ પર રેપની ઘટના સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 

  • રાજકોટમાં એકીસાથે બે સગીરા પર રેપનો બનાવ
  • પહેલા બનાવમાં બોયફ્રેન્ડે રેપ કરીને વીડિયો બનાવ્યો 
  • બીજી ઘટનામાં ઓળખીતાએ રેપ કરીને સગીરાને કરી ગર્ભવતી 

રાજકોટમાં સગીરાઓની બે મોટી ઘટનાઓ બની છે. ધોરણ 9માં અભ્યાસ કરતી બે સગીરાઓ પર તેમના ડબલ મોટી ઉંમરના બે શખ્સો રેપ કર્યો હતો અને તેમા એક તો 7 મહિનાની ગર્ભવતી છે. 

પહેલી ઘટનામાં બોયફ્રેન્ડે 9માની છોકરી પર ગુજાર્યો રેપ 
શહેર પોલીસમાં નોંધાયેલી અલગ અલગ ફરિયાદોમાં ધોરણ 9માં અભ્યાસ કરતી બે છોકરીઓ પર તેમના ઓળખીતા લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. 9માં અભ્યાસ કરતી 15 વર્ષની એક છોકરી પર તેના બોયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હતો, જેણે તેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરી હતી.એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સગીરાની આરોપી સાથે મિત્રતા થઈ ગઈ હતી ત્યાર બાદ તે અવારનવાર તેની સાથે ફરવા જતી હતી. જૂન 2022માં, આરોપી તેને તેના ટુ-વ્હીલર પર લઈ ગયો હતો, એમ કહીને કે તેઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં જઈ રહ્યા છે. જોકે, તે તેને એક રૂમમાં લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ તેની કેટલીક વાંધાજનક તસવીરો પણ રેકોર્ડ કરી હતી. ત્યાર બાદ યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો પરંતુ તે તેનો પીછો કરતો રહ્યો હતો. જ્યારે પણ તે બહાર જતી ત્યારે તેની પાછળ પાછળ જતો હતો અને ધમકી આપતો હતો કે જો તે આ સંબંધ ચાલુ નહીં રાખે તો ફોટોગ્રાફ્સ વાયરલ કરી દેશે. તેણે 13 એપ્રિલે તેને એક અલગ સ્થળે જોઈને તેના પર બળાત્કારનો પ્રયાસ પણ કર્યો હતો. જાતીય હુમલોથી સગીરાને આઘાત લાગ્યો હતો અને આખરે ન રહેવાતા તેણે માતાની સાચી વાત કરી હતી.  એ-ડિવિઝન પોલીસે બળાત્કાર પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે આઈપીસીની કલમ 13 અને 363 (376) હેઠળ ગુનો નોંધ્યો હતો.

બીજા બનાવમાં 25 વર્ષીય યુવાને સગીરા પર રેપ કરીને ગર્ભવતી બનાવી 
રાજકોટના થોરાળમાં બીજો એક રેપનો બનાવ બન્યો છે જેમાં ધો.9માં અભ્યાસ કરતી એક સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવાના આરોપસર થોરાળા પોલીસે 25 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. જ્યારે છોકરીનું માસિક ન આવ્યું ત્યારે માતાને શંકા પડી હતી અને તેને ડોક્ટર પાસે લઈ જતાં તે ગર્ભવતી હોવાનું સાબિત થયું હતું. 

સગીરા સાત મહિનાની ગર્ભવતી
સગીરા સાત મહિનાની ગર્ભવતી છે. સગીરા અને આરોપી વચ્ચે દોસ્તી હતી અને આનો લાભ લઈને આરોપીએ તેની સાથે ઘણી વાર રેપ કર્યો હતો. પરિવારે તેની સગાઇ નક્કી કરી છે પરંતુ આરોપીએ ધમકી આપી હતી કે જો તે તેમને કંઇ પણ જાહેર કરશે તો તેના ભાઇને જાનથી મારી નાખશે અને તે તેની નગ્ન તસવીરો વાયરલ કરી દેશે. આરોપીની ધમકીથી ડરીને સગીરાએ તેની પ્રેગનન્સ છુપાવી હતી પરંતુ ડોક્ટરોએ તેની પ્રેગનન્સ જાહેર કરી દીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ