બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Transfer orders of IPS officers

BIG BREAKING / 70 સિનિયર IPS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર, જી. એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 10:39 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ વિભાગે 70 પોલીસ અધિકારીઓને બદલીના આદેશ આપ્યા, અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જી એસ મલિક બન્યા છે

  • IPS અધિકારીઓની બદલીના ઓર્ડર
  • 70 અધિકારીઓને બદલીના આદેશ
  • ગૃહ વિભાગે કર્યા બદલીના આદેશ


IPS અધિકારીઓની બદલી: રાજ્યમાં મોટા પાયે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગે 70 જેટલા પોલીસ અધિકારીઓને બદલીના આદેશ કર્યા છે. જેમાં અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જી એસ મલિક બન્યા છે. તેમજ સમશેરસિંહને લો એન્ડ ઓર્ડરના DGP બનાવાયા છે. 

કયા અધિકારીનું ક્યાં ટ્રાન્સફર કરાયું

  • શમસેરસિંહને લોએન્ડ ઓર્ડરના ડીજી બનાવ્યા
  • જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદ પોલીસ કમિશ્નર
  • વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા અનુપનસિંહ ગેહલોત
  • રાજકુમાર પાંડિયન રેલવે અને સીઆઈડી ક્રાઈમના એડિશન ડિજી
  • નિરઝા ગોટરુરાવને ADGP ટ્રેનિંગ 
  • અભય ચુડાસમાની કરાઈ એકેડમીમાં બદલી
  • એમ.એ.ચાવડાને એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલંસ બનાવાયા
  • કરણરાજ વાઘેલાને વલસાડના એસપી બનાવાયા
  • પ્રેમવીરસિંહને અમદાવાદના રેંજ આઈજી બનાવાયા
  • ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી બનાવાયા
  • સાગર વાઘમારને કચ્છ પૂર્વના એસપી બનાવાયા
  • સુશીલ અગ્રવાલની નવસારીના ડીએસપી તરીકે બદલી
  • નિરજ બડગુર્જરની અમદાવાદ ક્રાઈમબ્રાંચના એડિશનલ સીપી તરીકે બદલી
  • બ્રજેશ કુમાર ઝા અમદાવાદ સેક્ટર ટુમાં જેસીપી
  • જયદેવસિંહ જાડેજાની મહીસાગર એસપી તરીકે બદલી
  • વિજય પટેલની સાબરકાંઠા એસપી તરીકે બદલી
  • ભગીરથસિંહ જાડેજાની પોરબંદર એસપી તરીકે બદલી
  • ડોક્ટર હર્ષદ પટેલની ભાવનગર એસપી તરીકે બદલી
  • હરેશ દુધાતની ગાંધીનગર આઈબીમાં બદલી
  • રાજેંદ્ર પરમારની સુરત શહેર ઝોન-6માં ડીસીપી તરીકે બદલી
  • એન.એ.મુનિયાની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી
  • ઈમ્તિયાઝ શેખની છોટાઉદેપુરના એસપી તરીકે બદલી
  • બન્નો જોશીની અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી
  • તેજલ પટેલની વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી થઈ
  • ચિરાગ કોરડિયાની અમદાવાદ સેક્ટર-1માં બદલી
  • વી.ચંદ્રશેખરની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી
  • બલરામમિણાને વેસ્ટર્ન રેલવેના એસપી બનાવ્યા
  • વસમશેટ્ટી રવિ તેજાને ગાંધીનગરના એસપી બનાવ્યા
  • હર્ષદ પટેલને ભાવનગર એસપી બનાવાયા
  • રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી

જુઓ લિસ્ટ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ