ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tragedy of truck tires near Khakhrala village on Morbi's Navlakhi highway

અજબ-ગજબ / VIDEO: મોરબીના નવલખી હાઈ-વે પર ખાખરાળા ગામ નજીક ટ્રકનું ટાયર આવીને ચાની દુકાનમાં અથડાયું

Published By: Shyam

Last Updated: 08:38 PM, 20 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીસીટીવીમાં એક ચાલુ ટ્રકનું ટાયર નીકળીને ચાની દુકાનમાં અથડાવવાની ઘટના કેદ, મોરબીના નવલખી હાઇવે પર ખાખરાળા ગામ પાસે બની ઘટના

ADVERTISEMENT

  • મોરબીમાં ચાલુ ટ્રકે નીકળી ગયું ટાયર
  • ચાલુ ટ્રકમાંથી ટાયર નીકળી પાનની દુકાનમાં ઘુસી ગયું
  • નવલખી હાઇવે પર ખાખરાળા ગામ પાસે બની ઘટના

મોરબીમાં ચાલુ ટ્રકનું ટાયર નીકળીને એક ચાની દુકાનમાં પહોંચી ગયું હતું. દોડતું આવતું ટાયર જોઈને સ્થાનિક લોકોમાં પણ ભાગદોડ મચી હતી. મોરબીના નવલખી રોડની આ ઘટના છે. આ રોડ પરથી રોજ હજારો ટ્રક અને મોટા વાહન પસાર થતા હોય છે. પરંતુ આ પ્રકારની ઘટના કોઈ દિવસ જ જોવા મળતી હોય છે. એક ચાલુ ટ્રકમાંથી ટાયર અલગ થઈને રસ્તા પર દોડવા લાગ્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એક ટાયર અચાનક જ આવી રીતે કોઈ દુકાનમાં ઘૂસી જાય તો, સ્વાભાવીક છે કે, લોકોમાં ડર તો ઉભો થશે. અનેક વખત આ પ્રકારની ઘટનામાં લોકોને ગંભીર ઈજા પણ થતી હોય છે. પંરતુ મોરબીની આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. ટાયર આવતું જોઈને લોકોએ બચવા માટે દોડધામ કરી હતી. જુઓ આ વીડિયો

સંકળાયેલા મુદ્દાઓ

Navlakhi Highway Truck tires morbi ટ્રકનું ટાયર નવલખી હાઈ-વે મોરબી Morbi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ