બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / This year, mercury will rise from March, scorching heat will occur in May: know the forecast

ગરમીની શરૂઆત / આ વર્ષે માર્ચથી વધી જશે ગરમીનો પારો, મે મહિનામાં પડશે અંગ દઝાડતી ગરમી: જાણો આગાહી

Vishal Dave

Last Updated: 05:18 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરીય આંતરિક કર્ણાટક તેમજ મહારાષ્ટ્ર અને ઓડિશાના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમ દિવસોની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગે  માહિતી આપી છે કે આ વર્ષે માર્ચથી મે સુધી તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે. હવામાન વિભાગની આ માહિતી બાદ દેશના મહત્વના ઘઉંના પાકને લઈને ચિંતા વધી શકે છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં માર્ચના પહેલા ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે.

તેમણે કહ્યું કે માર્ચના બીજા ભાગમાં તાપમાન સામાન્ય કરતા વધી જવાની શક્યતા છે. તેમણે કહ્યું કે માર્ચમાં ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ અપેક્ષિત નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે અલ નીનોની અસર ચોમાસાની મધ્ય પછી દેખાઈ શકે છે.

અલ નીનો સતત નબળું પડી રહ્યું છે

IMDએ કહ્યું કે ચોમાસાની શરૂઆત સુધીમાં અલ નીનો ન્યુટ્રલ થઈ જશે.  અલ નીનો સતત નબળો પડી રહ્યો છે.  કહેવામાં આવી રહ્યું છે  કે લા નીના સ્થિતિ કે જે સામાન્ય રીતે ભારતમાં ચોમાસાના સારા વરસાદ સાથે જોડાયેલી હોય છે  તે ચોમાસાની સિઝનના બીજા ભાગમાં સ્થાપિત થવાની સંભાવના છે.. 

આ પણ વાંચોઃ બંગાળવાસીઓને PM મોદીની 7200 કરોડની ભેટ: કહ્યું - 10 વર્ષમાં 150થી વધુ નવી ટ્રેનો અને 5 વંદે ભારત...

 

 તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરીય આંતરિક કર્ણાટક તેમજ મહારાષ્ટ્ર અને ઓડિશાના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમ દિવસોની આગાહી કરવામાં આવી છે. દેશમાં માર્ચમાં સામાન્ય કરતાં વધુ વરસાદ  નોંધાય તેવી શક્યતા છે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ