બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / અજબ ગજબ / this guy became a victim of dating apps first get addicted and then got depressed, see what happened

સાવધાન / ગર્લફ્રેન્ડ નહીં, Dating Appsનો શિકાર બન્યો આ શખ્સ, લાગી એવી લત કે આવી ગયો ડિપ્રેશનમાં, જુઓ પછી શું થયું?

Megha

Last Updated: 10:17 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેટિંગ એપ્સનો વધુ પડતો ઉપયોગ કરવો એ આદત બની શકે છે, જો ટિન્ડર જેવી ડેટિંગ એપ લોકો માટે વ્યસન બની જાય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે થેરેપીનો સહારો લેવો પડી શકે.

આજકાલ ડેટિંગ એપ્સ ઘણી લોકપ્રિય બની છે, પરંતુ તેની લોકપ્રિયતાએ ચિંતાઓ પણ વધારી દીધી છે. તેનો વધુ પડતો ઉપયોગ કરવો એ આદત બની શકે છે, અથવા તેના બદલે એક ખરાબ આદત બની શકે છે. 

dating apps | VTV Gujarati

તાજેતરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જો ટિન્ડર ડેટિંગ એપ લોકો માટે વ્યસન બની જાય તો શું થશે તે અંગે એક બ્રિટિશ વ્યક્તિની વાર્તા ચિંતા પેદા કરી રહી છે. આ બ્રિટિશ વ્યક્તિને દરરોજ ટિન્ડર પર સેંકડો પ્રોફાઇલ્સ બદલવાની લત લાગી ગઈ અને અંતે સ્થિતિ એવી બની કે તેણે આ વ્યસનમાંથી મુક્તિ મેળવવા થેરેપીનો સહારો લેવો પડ્યો.

અહેવાલ મુજબ આ ટિન્ડર યુઝર દરરોજ સેંકડો પ્રોફાઇલ્સ સ્વાઇપ કરતો હતો, માત્ર પોતાના માટે યોગ્ય જીવનસાથી શોધવા માટે જ નહીં, પરંતુ માત્ર તેની યોગ્યતા તપાસવા માટે. 27 વર્ષીય એડ ટર્નરે તેની પ્રોફાઇલને કેટલી મહિલાઓ પસંદ કરી તે જોઈને તેને આનંદ થયો. જોકે, તેણે આ મહિલાઓને મળવાની કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. જ્યારે તેને મહિલાઓ તરફથી રિસ્પોન્સ ન મળતો તો એ સમયે તે લો ફિલ કરતો. 

શું તમને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નથી મળી રહ્યા ? તો આ છોકરી કરશે તમને  મદદ, ટ્વિટર ઓફર બાદ પડાપડી / Are you not getting a girlfriend or boyfriend?  So this girl will

એડ ટર્નરે કહ્યું, "હું ખૂબ જ ખુશ હતો જ્યારે મને ગમતા લોકો સાથે ઘણી મેચ મળી રહી હતી, પરંતુ તે પછી એ લાંબુ ટકતું નહતું.' ટર્નરની અન્ય લોકો પાસેથી પ્રશંસા મેળવવાની ઈચ્છા એટલી પ્રબળ બની કે ટિન્ડર તેના ઈમોશનલ સ્પોર્ટનો પ્રાથમિક સ્ત્રોત બની ગયો. 

સાથે જ તેને હિન્જ અને બમ્બલ પર એકાઉન્ટ બનાવ્યા અને અંધાધૂંધ સ્વાઇપ કરવાનું શરૂ કર્યું. ટર્નરે કથિત રીતે એક સાથે દસ મહિલાઓ સાથે ચેટ કરી હતી અને તે આખો દિવસ મહિલાઓની ચેટ કરવા માટે રાહ જોવામાં પસાર કરતો હતો. 

વધુ વાંચો: નથી કોલ કરતાં કે નથી મેસેજ, સ્માર્ટફોન વાપરનારા 86% લોકો કરે છે આ કામ, રિપોર્ટ નવાઈ પમાડે તેવો

તેણે પોતે કહ્યું, 'જ્યારથી હું દરેકને રાઈટ સ્વાઇપ કરી રહ્યો હતો અને 'ગેમ'માં સંપૂર્ણપણે ડૂબી ગયો હતો, ત્યારે મેં મારી બધી હોશ ગુમાવી દીધી હતી. તે એપ્સે મારા સમગ્ર મૂડ અને વ્યક્તિત્વને અસર કરી અને ધીમે ધીમે હું વાસ્તવિકતાથી દૂર જવા લાગ્યો.

તેની હાલત બગડતી જોઈને તેને થેરીપીની જરૂર હતી અને જાણવા મળ્યું કે તે ડિપ્રેશનની સીમા પર છે. હવે તેણે આ ડેટિંગ એપ્સ સામે જોવાનું પણ બંધ કરી દીધું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ