બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / this 6 form will have to be filled for epf claim

તમારા કામનું / હવે ઘરે બેઠાં PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો, બસ ક્લેમ કરવા માટે કરવું પડશે આ કામ

Bijal Vyas

Last Updated: 11:37 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઇપીએફ એકાઉન્ટથી પૈસા કાઢવાનું વિચારી રહ્યા છો અને તમે પૈસા કાઢવામાં તકલીફ થઇ રહી છે તો તમારે ઘભરાવવાની જરુર નથી. તમે આ રીતે ઘરે બેઠા પૈસા ઉપાડી શકશો...

  • 1995ની પેંશન પ્રણાલી અને 1976ની વીમા યોજના દ્વારા શાસિત છે
  • જાણી લો આ 6 સૌથી જરુરી પીએફ ક્લેમ ફોર્મની યાદી
  • ફોર્મ 10ડી દ્વારા તમે માસિક પેન્શન મેળવવા માટે આ ફોર્મનો ઉપયોગ કરી શકો છો.

જો તમે એક સરકારી અથવા પ્રાઇવેટ કર્મચારી છો. તો સેલેરી આવ્યા છતા તમે અચાનક પૈસાની જરુર પડે તો શું કરશો? તેવામાં જો તમે ઇપીએફ એકાઉન્ટથી પૈસા કાઢવાનું વિચારી રહ્યા છો અને તમે પૈસા કાઢવામાં તકલીફ થઇ રહી છે તો તમારે ઘભરાવવાની જરુર નથી. કારણ કે તમે ઘરે બેઠા સરળતાથી પોતાના પીએફ ખાતામાંથી પૈસા કાઢી શકો છો. તે માટે તમારે ક્યાંય જવાની જરુર નહીં પડે. 

જો તમે ઘરે બેઠા પોતાના પીએફ એકાઉન્ટમાંથી રુપિયા કાઢવા માંગો છો તો તમારે જરુરી સ્ટેપ ફોલો કરવા પડશે. જેનાથી તમારા પૈસા અમુક દિવસોમાં પોતાના ખાતામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા ટ્રાંસફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇપીએફઓ ભારતમાં રિટાયરમેન્ટ ફંડના પ્રબંધન માટે જવાબદાર સંગઠન પોતાના સદસ્યોને ત્રણ સામાજીક સુરક્ષા કાર્યક્રમ પ્રદાન કરે છે. 

Topic | VTV Gujarati

કર્મચારી ભવિષ્ય નિધિ, એક પેન્શન યોજના, કર્મચારીઓ માટે એક વીમા કાર્યક્રમ. આ ત્રણ સ્કીમ 1952ની એપીએફ યોજના છે, 1995ની પેંશન પ્રણાલી અને 1976ની વીમા યોજના દ્વારા શાસિત છે, પોતાના સભ્યોની જરુરિયાતને પૂર્ણ રુપે પ્રદાન કરે છે. આ 6 સૌથી જરુરી પીએફ ક્લેમ ફોર્મની યાદી આપવામાં આવી છે, જેના વિશે તમને ખબર હોવી જોઇએ, જેની મદદથી તમે પૈસા કાઢી શકો છો. 


ક્યા ફોર્મનો ક્યારે થશે ઉપયોગ 

  • ફોર્મ 10સીઃ તમે આ ફોર્મનો ઉપયોગ તમારી કંપનીની કોન્ટ્રીબ્યુશન NEPS સ્કીમમાંથી પૈસા ઉપાડવા માટે કરી શકો છો.
  • ફોર્મ 10ડી: તમે માસિક પેન્શન મેળવવા માટે આ ફોર્મનો ઉપયોગ કરી શકો છો.
  • ફોર્મ 31: આ ફોર્મનો ઉપયોગ લોન લેવા અને તમારા EPF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે કરવામાં આવે છે.
  • ફોર્મ 13: આ ફોર્મ તમને તમારા ફંડને એક નોકરીમાંથી બીજી નોકરીમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. આ સુનિશ્ચિત કરે છે કે તમારું ફંડ એક જગ્યાએ છે.
  • ફોર્મ 20: આ ફોર્મનો ઉપયોગ કરીને તમારા પરિવારના સભ્યો અથવા નોમિની કર્મચારીના મૃત્યુના કિસ્સામાં પીએફ ફંડ મેળવી શકે છે અને જો તમારી સેવા 10 વર્ષથી ઓછી હોય તો પણ આ લાગુ પડે છે.
  • ફોર્મ 51 એફ : ફોર્મ 51એફ નો ઉપયોગ તમારા નોમિની દ્વારા કર્મચારીઓના ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સના વીમા લાભોનો દાવો કરવા માટે કરી શકાય છે.
     

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ