બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / these flowering plants are very auspicious for home lucky flower plant

તમારા કામનું / ઘરના આંગણે વાવો આ ફૂલ અને છોડ, દૂર થશે સ્ટ્રેસ અને પૈસાની તંગી! લગાવતાની સાથે જ દેખાશે અસર

Arohi

Last Updated: 07:54 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજ્ઞાન અનુસાર છોડ તણાવને દૂર કરે છે. જ્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

  • ઘરના આંગણે લગાવો આ છોડ અને ફૂલ 
  • સ્ટ્રેસ અને પૈસાની તંગી થશે દૂર 
  • અહીં ચેક કરો લિસ્ટ 

ઘરમાં છોડ રાખવાથી તાજગી અને સકારાત્મકતાનો અહેસાસ થાય છે. છોડની સાથે રંગબેરંગી ફૂલો જોવા મળે તો મજા બમણી થઈ જાય છે. ફૂલોના છોડ આંખોને આરામ આપે છે. વિજ્ઞાન અનુસાર છોડ તણાવને દૂર કરે છે. જ્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કેટલાક ફૂલોના છોડ વિશે, જે ખૂબ જ શુભ હોય છે.

પારિજાત કે રાત રાણી
પારિજાતને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. પારિજાતનો છોડ દરેક મનોકામના પૂર્ણ કરે છે. જે ઘરમાં પારિજાતનો ઝાડ કે છોડ હોય ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે. તે સુખ અને શાંતિ પણ આપે છે. પારિજાતની બીજી ખાસ વાત એ છે કે તેના ફૂલો રાત્રે જ ખીલે છે.

ચંપા
અનેક દેવી-દેવતાઓને ચંપાનાં ફૂલ ચઢાવવામાં આવે છે. તે તેની આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે અને તેને તાજગીથી ભરી દે છે. આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ હોય છે.

મોગરો 
મોગરાના ફૂલો જેટલા સુંદર છે. તેટલી જ તેની સુગંધ પણ અદ્ભુત છે. મોગરાની સુગંધ મનને ઘણો આરામ આપે છે. તે તણાવ દૂર કરે છે અને ખુશનુમા લાગણી આપે છે. તમારા ઘરમાં મોગરાનો છોડ જરૂર વાવો.

ચમેલી
ચમેલીના છોડને ઘરમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે. તે સકારાત્મકતા આપે છે. ચમેલીના છોડને લગાવતાની સાથે જ ઘરના લોકોના જીવન પર તેની અસર થોડા જ દિવસોમાં દેખાવા લાગે છે.

ગુલાબ
સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં ગુલાબના છોડ વાવવામાં આવે છે. ગુલાબના ફૂલની સુંદરતા દરેકને તેની તરફ આકર્ષિત કરે છે. ખાસ પ્રસંગોએ ગુલાબના ફૂલ ચઢાવવામાં આવે છે. આ પ્રેમનુ પ્રતીક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ