બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / The whole of Pakistan gets married 3-4 times. Ambani family's marriage is discussed in Pakistan

પડોશી દેશ / પૂરા પાકિસ્તાનના 3-4 વખત લગ્ન થાય અંબાણી પરિવારના લગ્નની પાકમાં જબરી ચર્ચા, પેટમાં બળ્યું

Hardik Trivedi

Last Updated: 05:18 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન પત્રકારે કહ્યું, અમારી પાસે તો ઝેર ખાવાના પૈસા નથી. અને મુકેશ અંબાણીએ 50 હજાર લોકો પ્રી-વેડિંગમાં ભોજન કરાવ્યું

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં જેટલો ખર્ચો થયો એટલામાં તો પાકિસ્તાનીઓ ત્રણ થી ચાર વાર નિકાહ કરી લે.

1 માર્ચ થી 3 માર્ચ સુધી અનંત રાધિકાના પ્રી-વેડિંગ ઈવેન્ટે દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. આ  પ્રી-વેડિંગની ચર્ચા આપણા પડોશી દેશમાં પાકિસ્તાનમાં પણ ટોક ઓફ ધ નેશન બની છે.  

પાકિસ્તાનના પત્રકાર આરઝૂ કાઝમીએ અનંત અને રાધિકના પ્રી-વેડિંગ અંગે ટીપ્પણી કરતા જણાવ્યું કે, મુકેશ અંબાણીએ તેના પુત્રના પ્રી-વેડિંગમાં જેટલો ખર્ચ કર્યો છે. એટલામાં તો,  પાકિસ્તાનના લોકો ત્રણથી ચાર વખત નિકાહ પઢી લે.


વધુમાં તેમણે જણાવ્યું કે, "બેગાની શાદીમે અબદુલ્લા  દિવાના" જેવી પાકિસ્તાનની હાલત છે. ભારતમાં મુકેશ અંબાણીના દિકરાના પ્રી-વેડિંગ સેરમની થઈ રહી છે. અને પાકિસ્તાનમાં આ  કાર્યક્રમમાં  કેટલો ખર્ચો થયો છે, કોણ મહેમાન તરીકે આવ્યું, શુ  ભોજન બન્યું વગેરેની ચર્ચા થઈ રહી છે. 

પાકિસ્તાનમાં ખર્ચ અંગે થઈ રહી છે ચર્ચા 


વાંચવા જેવું: 8 વર્ષ બાદ અનંત અંબાણીના લગ્નમાં નાચી રિહાના, આમંત્રણ આવતાં તરત સ્વીકાર્યું, કારણ ખાસ 

આરઝુ કાઝમીએ રિહાના અંગે જણાવ્યું કે, રીહાનાને 74 કરોડ રૂપિયા આપીને બોલાવામા આવી હતી. પાકિસ્તાનમાં પણ સારા ગાયક છે. એ લોકોને બોલાવી લેતા તો, સારુ હતું. પાકિસ્તાની મીડિયામાં રેહાનનાને પાકિસ્તાની 171 રૂપિયા આપી બોલાવાની વાતે જોર પકડ્યું છે.વધુમાં જણાવ્યું કે, અમારી પાસે તો ઝેર ખાવાના પૈસા નથી. પાકિસ્તાન પત્રકારે કહ્યું કે, મુકેશ અંબાણીએ 50 હજાર લોકો પ્રી-વેડિંગમાં ભોજન કરાવ્યું અને  2800 પ્રકારના વ્યંજનનો હતા. આ પ્રી-વેડિંગમાં આટલું છે તો લગનમાં શું કરશે.

 
પ્રી-વેડિંગમાં એક પણ પાકિસ્તાની ન હતો.
 

પાકિસ્તાની પત્રકારે જણાવ્યું કે, મુકેશ અંબાણીએ પોતાના દિકરાના પ્રી-વેડિંગમાં એક પણ પાકિસ્તાનની બોલાવ્યો ન હતો જે નવાઈની વાત છે.  કટાક્ષ કરતા વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન અને ત્યાં લોકો પ્રી-વેડિંગના સમાચારથી જ ખુશ થવાનું છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીએ પ્રી વેડિંગમાં રૂપિયા એક હજાર કરોડનો ખર્ચ કર્યો છે. ત્યારે પાકિસ્તાના લોકો અને મીડિયા આ રકમને પાકિસ્તાની રૂપિયા અને  ડોલરમાં કન્વર્ટ કર્યા કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ