બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / The terror of stray dogs still persists in Surat, a five-year-old child was attacked

આતંક યથાવત્ / સુરતમાં રખડતાં શ્વાનોનો આતંક હજુ યથાવત્, પાંચ વર્ષના બાળક પર કર્યો હુમલો; ચહેરા પર ગંભીર ઈજાઓ

Vishal Khamar

Last Updated: 04:44 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં પાંડેસરમાં બાળક ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક શ્વાને હુમલો કરતા બાળકને મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.શહેરમાં નાના બાળકો પર શ્વાનનાં હુમલાના કેસો વધી રહ્યા છે.

  • સુરતમાં રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત
  • પાંડેસરામાં 5 વર્ષીય બાળક પર શ્વાનો હુમલો
  • શ્વાને હુમલો કરતા મોઢાના ભાગે ગંભીરતાઓ પહોંચી

 સુરતમાં રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત છે. ત્યારે પાંડેસરામાં 5 વર્ષીય બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો.  બાળક ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાને હુમલો કરતા મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે તાત્કાલી બાળકને સારવાર  અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. શહેરમાં નાના બાળકોનો શ્વાનના હુમલાનાં કેસો વધી રહ્યા છે.

બાળકને શ્વાને મોં પર બચકા ભર્યા હતા
સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત જોલા મળી રહ્યો છે.  ત્યારે શહેરનાં પાંડેસરા વિસ્તારમાં રહેતા પરશુરામ ચૌબે જેઓ શાકભાજીનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓને પાંચ વર્ષનો પુત્ર ઘરની બહાર રમી રહ્યો હતો. તે દરમ્યાન રખડતા બે શ્વાનોએ બાળકનાં મોં પર બચકા ભર્યા હતા. જેથી બાળકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 
સુરત સિવિલમાં શ્વાન માટે અલાયદો વોર્ડ ઉભો કરાયો
મળતી માહિતી મુજબ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 15 થી 17 શ્વાન કરડવાનાં કેસ વી રહ્યા છે.  ત્યારે હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં શ્વાન કરડ્યાનં ઈન્જેક્શન પુરતા પ્રમાણમાં છે.  તેમજ શ્વાન કરડેલ દર્દીઓ માટે અલાયદો વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ