બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / The red of GST in Ahmedabad's famous Mangalamurthy mobile market

તપાસ / અમદાવાદની જાણીતી મંગલમૂર્તિ મોબાઈલ માર્કેટમાં GSTની રેડ, રશિયન કવર હાઉસમાં સર્ચ, જાણો વિગત "

Kishor

Last Updated: 05:48 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગલમૂર્તિ મોબાઈલ માર્કેટમાં આવેલ રશિયન કવર હાઉસ નામની મોબાઈલ દુકાનમાં તપાસ અર્થે જીએસટીના અધિકારીઓ ત્રાટકયા હતા

  • અમદાવાદની જાણીતી મંગલમૂર્તિ મોબાઈલ માર્કેટમાં રેડ
  • GST વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી 
  • રશિયન કવર હાઉસ નામની મોબાઈલ દુકાનમાં રેડ 

અમદાવાદની જાણીતી મંગલમૂર્તિ મોબાઈલ માર્કેટમાં GST વિભાગના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. GST વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. રશિયન કવર હાઉસ નામની મોબાઈલ દુકાનમાં તપાસ અર્થે જીએસટીના અધિકારીઓ ત્રાટકયા હતા. આ દરમિયાન રશિયન કવર દુકાનના માલિક જીતુ ઉર્ફે રશિયન પણ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં જ આ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યા અધિકારીઓ દ્વારા દુકાનની અંદરનો તમામ સ્ટોક ગણવાની કાર્યવાહ ચાલુ કરાઈ હતી.

The red of GST in Ahmedabad's famous Mangalamurthy mobile market

રશિયન કવર દુકાનના માલિક જીતુ ઉર્ફે રશિયનની હાજરીમાં તપાસ 

મહત્વનું છે કે આ પેઢીમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મામલે હજુ જીએસટીના અધિકારીઓ દ્વારા ફોડ પાડવામાં આવ્યો નથી. પરંતુ તપાસ બાદ સત્તાવાર રીતે વિગતો સામે આવી શકે છે. વધુમાં જીએસટીની રેડને પગલે વિસ્તારમાં સોપો પડી ગયો હતો. તો અમુક કસૂરવાર વેપારીઓમાં આ રેડને પગલે નાસભાગ મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે આ માર્કેટ મોબાઈલ માટે ખૂબ જાણીતી છે જેની પેઢીઓ વાર્ષિક કરોડોનું ટર્નઓવર ધરાવે છે.

The red of GST in Ahmedabad's famous Mangalamurthy mobile market

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ