બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / The middle class gets the price that is automatic

તમારા કામનું / કાર અને બજેટ બંનેનું વિચારો છો? મધ્યમ વર્ગને પોસાય તેવી કિંમતમાં મળે છે ઓટોમેટિક આ 5 કાર, ખરીદવા ઉમટી ભીડ

Kishor

Last Updated: 07:53 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી-નવરાત્રીના તહેવારોમાં જો તમે કાર ખરીદી માટે વિચારતા હોય તો આ ટોપ 5 ઓટોમેટીક કારના મોડલ જે તમને શ્રેષ્ઠ સુવિધા આપે છે.

  • કાર ખરીદવા માંગતા લોકો ખાસ વાંચે
  • ટોપ 5 ઓટોમેટીક કારના મોડલ
  • ટાટા પંચ કારને દેશની શ્રેષ્ઠ કાર માનવામાં આવે છે

ઇન્ડિયન કાર માર્કેટમાં હાલની સ્થિતિએ ઓટોમેટીક કારનું તગડું જોર ચાલી રહ્યું છે. અત્યાર સુધી લોકો મેન્યુઅલ ગિયર બોક્સ વાળી કાર ચલાવે છે. પરંતુ હવે ઓટોમેટીક ગિયર બોક્સ વાળી વિકલ્પ મળતા લોકો આ કારની ડિમાન્ડ કરી રહ્યા છે. ઓટોમેટીક કારમાં હાથથી ગિયર બદલવાની જરૂર પડતી નથી અને કાર પોતાની રીતે સ્પીડ અનુસાર ઓટોમેટિક ગિયર બદલાવે છે. સેન્સરની મદદથી થતી આ પ્રક્રિયા ડ્રાઇવિંગને સરળ બનાવે છે. ત્યારે આજે આપણે 10 સસ્તી ઓટોમેટીક કાર વિશે વાત કરીશું. 

Tag | VTV Gujarati

ટાટા પંચ
ટાટા પંચ કારને દેશની શ્રેષ્ઠ કાર માનવામાં આવે છે. માઇક્રો-એસયુવીને વૈશ્વિક એનસીએપી ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ્સ પ્રાપ્ત થયા છે. ટાટા પંચના ઓટોમેટિક મોડેલ શોરૂમ કિંમત 7.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ભાવમાં ટાટા પંચ એડવેન્ચર વેરિઅન્ટ્સ ઉપલબ્ધ છે.

Topic | VTV Gujarati

મારુતિ સુઝુકી સ્વિફ્ટ
મારુતિ સુઝુકીની સ્વિફ્ટ કાર દેશની સૌથી વધુ વેચાયેલી કારમા અગ્રીમ છે. જેમાં પણ ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે. સ્વીફ્ટ વીએક્સઆઈ એએમટી મોડેલ ગિયરબોક્સ આપે છે. જે કારની કિંમત એક્સ-શોરૂમની કિંમત 7.50 લાખ રૂપિયા છે.

Topic | VTV Gujarati

મારુતિ સુઝુકી ડિઝાયર
મારુતિ સુઝુકી ડિઝાયરનું ઓટોમેટિક મોડેલ પણ 10 લાખ રૂપિયામાં વેંચાઈ છે. મારુતિની લોકપ્રિય કાર પર વીએક્સઆઈ કાર વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા છે.

મારુતિ સુઝુકી બલેનો
મારુતિ સુઝુકી બલેનો પ્રીમિયમ હેચબેક કાર છે, આ કાર પણ વધુ વેચાયેલી કારની હરોળમાં અગ્રીમ આવે છે. જે 10 લાખ રૂપિયામાં આવી જાય છે. બલેનોમાં delta amt મા ઓટોમેટિક વેરિયન્ટ શરૂ થાય છે જેની કિંમત 8 લાખ રૂપિયા છે.

હ્યુન્ડાઇ Aura:
હ્યુન્ડાઇ Aura જોરદાર સેડાન કાર છે. જે 10 લાખ રૂપિયાના બજેટમાં પણ ખરીદી શકાય છે. આ હ્યુન્ડાઇ કારના એસએક્સ+ એએમટી વેરિઅન્ટને ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે. જેની શોરૂમ કિંમત 8.84 લાખ રૂપિયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ