બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

VTV / ગુજરાત / The IT department has conducted a search at a total of 35 locations of Polycab India Limited

કાર્યવાહી / આવકવેરા વિભાગનું ગુજરાત અને મુંબઈમાં મેગા સર્ચ ઓપરેશન, પ્રતિષ્ઠિત પોલિકેબ ઈન્ડિયા લિમિટેડના 35 સ્થળે દરોડા

Dinesh

Last Updated: 07:36 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IT department raid: IT વિભાગ દ્વારા આર. આર. કેબલ બાદ દેશની વધુ એક પ્રતિષ્ઠિત કંપની પોલિકેબ ઈન્ડિયા લિમિટેડના કુલ 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે

  • IT વિભાગની પોલિકેબ લિમિટેડ સામે કાર્યવાહી
  • ગુજરાત અને મુંબઈની 35 જગ્યા પર દરોડા
  • ઓફિસ અને નિવાસ સ્થાનો પર હાથ ધરાયું સર્ચ


આવકવેરા વિભાગનું ગુજરાત અને મુંબઈમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આર. આર. કેબલ બાદ દેશની વધુ એક પ્રતિષ્ઠિત કંપની પોલિકેબ ઈન્ડિયા લિમિટેડના કુલ 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે. GST અને IT વિભાગે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના હાલોલ સ્થિત કંપનીનો પ્લાન્ટ તો અમદાવાદ સ્થિત સેલ્સ ઓફિસમાં પણ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં મોટા બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

TMC નેતાએ આખું ઘર ભરી મૂક્યું ચલણી નોટોથી, થોકડે થોકડા જોઈને IT ઓફિસરો  ચકરાઈ ગયા

35 સ્થળો પર સર્ચ
પોલિકેબ ઇન્ડિયા લિમિટેડની મુંબઇ અને ગુજરાતની ઓફિસો પર સર્ચ ચાલી રહ્યું છે. હાલોલ સ્થિત પ્લાન્ટ અને અમદાવાદની સેલ્સ ઓફિસ પર સર્ચમાં કુલ 35 સ્થળો પર આયકર અધિકારીઓએ સર્ચ કરી રહ્યા છે. પાપ્ત માહિતી મુજબ પોલિકેબ ઇન્ડિયાનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 8900 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે.

અગાઉ અમદાવાદમાં દરોડા પાડ્યા હતા
અગાઉ અમદાવાદ શહેરના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર આઈટી ત્રાટકયુ હતું. અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલને ત્યાં પણ તપાસ કરાઈ હતી. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપટમાં આવ્યા હતા. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા ખાતા દ્વારા તપાસ હાથ ધરી હતી.  ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો. તપાસના અંતે મોટી કરચોરી મળી આવી તેવી વિગતો પણ સામે આવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ