બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / The intensity may turn into a severe cyclonic storm The meteorological department has issued an alert

હાઉ / તેજ વાવાઝોડા અંગે દેશના હવામાન વિભાગનું એલર્ટ, આ દિશા તરફ વધ્યું આગળ, ગુજરાતને કેટલો ખતરો?

Kishor

Last Updated: 05:19 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 22 ઓક્ટોબર સાંજ સુધીમાં તેજ ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે.

  • તોફાની ચક્રવાત તેજના હાઉ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એલર્ટ
  • આજે સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે
  • 25 ઓક્ટોબરની સવારે ચક્રવાત યમન અને ઓમાનના દરિયાકાંઠાને પાર કરશે

તોફાની ચક્રવાત તેજના હાઉ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે કહ્યું કે અરબી સમુદ્ર પર થયેલ દબાણ હવે ચક્રવાત તેજમાં પરિવર્તિત થયું છે. જેનું પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પણ દબાણ બની રહ્યું છે અને આગામી 24 કલાક એટલે કે 22 ઓક્ટોબરને સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. સાથે હવામાન વિભાગે એવું પણ એલર્ટ જારી કર્યું છે કે લગભગ 25 ઓક્ટોબરની સવારે ચક્રવાત યમન અને ઓમાનના દરિયાકાંઠાને પાર કરશે.

ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ: દરિયાકિનારાઓ પર ઍલર્ટ, 1 નંબરના સિગ્નલ  લગાવાયા, જાણો હાલ શું છે વાવાઝોડાનો રૂટ | Threat of severe storm over  Gujarat: Coastal alert ...

IMD અનુસાર આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયેલું આ બીજું ચક્રવાતી તોફાન
અગાઉ, IMD ચક્રવાતી તોફાન રવિવારે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ અને ઓમાન નજીકના યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધે તેવી આગાહી કરી હતી. IMD અનુસાર આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયેલું આ બીજું ચક્રવાતી તોફાન છે. જેનું નામ 'તેજ' રખાયું છે.

માર્ગથી ભટકી શકે છે ચક્રવાતી તોફાન

આગાહીને પગલે હવામાનશાસ્ત્રીઓના જણાવાયા અનુસાર ક્યારેક આગાહી અનુસાર આ તોફાન પોતાનો માર્ગથી ભટકી શકે છે, ચક્રવાત 'બિપરજોય'ની વાત કરવામાં આવે તો આ વાવાઝોડાના કિસ્સામાં આવું થયું હતું આ તોફાન જૂનમાં અરબી સમુદ્રમાં સર્જાયું હતુ. જે શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા બાદ ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી તરફ ફંટાયું હતું. IMDએ એવું પણ જણાવ્યું કે ચક્રવાત તેજ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં ઝડપથી આગળ વધવાની શકયતા છે જ્યારે ગુજરાત પશ્ચિમમાં આવતું હોવાથી હાલ કોઈ અસર થાય તેવી શકયતા નથી. વધુમાં ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહે તેવું હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ