બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / The Great Indian Kapil Show Will Sidhu Paji make a re-entry in show

ટીવી જગત / શું કપિલ શર્માના શોમાં પુન: સિદ્ધુ પાજીની થશે રિએન્ટ્રી? જુઓ ન્યૂ પ્રોમો

Megha

Last Updated: 09:35 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના પહેલા એપિસોડની સફળતા બાદ બીજા એપિસોડનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં કપિલ શર્મા સિદ્ધુના લૂકમાં જોવા મળી રહ્યો છે.

કોમેડી કિંગ કપિલ શર્મા પોતાનો નવો શૉ લઈને આવી ગયા છે. કપિલનો નવો શૉ The Great Indian Kapil Show ટીવીની જગ્યા પર OTT પર સ્ટ્રીમ થઈ રહ્યું છે. શૉનો પહેલો એપિસોડ 30 માર્ચે સ્ટ્રીમ થયો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'નું પ્રીમિયર રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાથે થયું હતું. કપૂર પરિવાર સાથેના એપિસોડને OTT પ્લેટફોર્મ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. પહેલા એપિસોડની સફળતા બાદ ક્રિકેટર રોહિત શર્મા અને શ્રેયસ અય્યર કપિલ શર્માના કોમેડી શોના બીજા એપિસોડમાં જોવા જઈ રહ્યા છે. 

હાલ સોશિયલ મીડિયા પર બીજા એપિસોડનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં કપિલ શર્મા સિદ્ધુના લૂકમાં જોવા મળી રહ્યો છે, જ્યારે કૃષ્ણા અભિષેક પોતાની મસ્તી અને જોક્સથી દર્શકોનું મનોરંજન કરતા જોવા મળી રહ્યા છે.'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'નો નવો પ્રોમો ઈન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

હવે એ વાત તો જાણીતી જ છે કે કપિલ શર્માના શૉ 'કોમેડી નાઈટ વિધ કપિલ'માં પહેલા ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ જજ તરીકે આવતા હતા. પરંતુ તેમના કોઈ વિવાદના કારણે તેમને શૉ છોડવો પડ્યો હતો. મોટાભાગે કપિલ સિદ્ધૂને લઈને મઝાક કરતા જોવા મળે છે. આ વખતે કોમેડિયને સિદ્ધૂ બની એક વીડિયો શેર કર્યો છે.

વધુ વાંચો: કોણ છે એ એક્ટ્રેસ? જેને પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવા ભારે પડ્યાં! હાલમાં જીવી રહી છે આવી જીંદગી

એટલે કે નવજોત સિંહ સિદ્ધુ પોતે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો પ્રોમો'ના નવા એપિસોડમાં જોવા મળવાના નથી. તેના બદલે, કપિલ શર્મા સ્ટેજ પર કુર્તા-પાયજામા અને તેના જેવા તેના માથા પર પાઘડી પહેરીને જોવા મળશે. ત્યારબાદ કપિલ શર્મા જઈને અર્ચના પુરણ સિંહની સીટ પર બેસશે. હાલ લોકો બીજા એપિસોડની રાહ જોઈ રહ્યા છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ