બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The BJP's master plan will start this campaign to attract all sections before the elections

રણનીતિ / ચૂંટણી પહેલા તમામ વર્ગોને આકર્ષવા માટે ભાજપનો માસ્ટર પ્લાન, શરૂ કરશે આ અભિયાન

Mehul

Last Updated: 04:42 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રદેશ ભાજપ તમામ વર્ગોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યો છે. પ્રદેશ ભાજપ દ્વારા સુ પોષણ અભિયાન હાથ ધરવામાં આવશે.આ જવાબદારી પ્રદેશ મહામંત્રી રજની પટેલને

  • ભાજપનો સુપોષણ અભિયાન 
  • કુપોષણના ડેટા પહેલા મેળવશે 
  • ચૂંટણી પહેલા ઘર-ઘર, હર-ઘર 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રદેશ ભાજપ તમામ વર્ગોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યો છે. પ્રદેશ ભાજપે મહિલાઓ સાથે સીધો સંપર્ક સાધવા માટે એક અભિયાન હાથ ધર્યું છે. આ અંતર્ગત પ્રદેશ ભાજપ દ્વારા સુ પોષણ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનની જવાબદારી પ્રદેશ મહામંત્રી રજની પટેલને સોંપાઈ છે. સાથોસાથ ભાજપ ડોકટર સેલના પ્રમુખ ધર્મેન્દ્ર ગજ્જરને પણ જવાબદારી અપાઈ છે. રાજ્ય સરકારમાંથી સરકારમાંથી કુપોષણના ડેટા મંગાવીને સુપોષણ અભિયાન હાથ ધરાશે. રાજ્યના આદિવાસી અને પછાત વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યાને આધારે રૂપરેખા  ઘડાશે. પ્રથમ ત્રણ માસમાં સુપોષણ અભિયાન પૂર્ણ કરવાનો ભાજપનો ટાર્ગેટ છે. અભિયાન અંતર્ગત વિવિધ ખાદ્ય સામગ્રી  ડેમોસ્ટેશન યોજાયું હતું. ડેમોસ્ટેશન મારફત ભાજપના મહિલા પાંખને સમગ્ર અભિયાન અંતર્ગત  અવગત કરવામાં આવી હતી. સુપોષણ અભિયાન દરમિયાન કઠોળ, ફળ-ફળાદિ સહિતના ખાદ્ય સામગ્રી દ્વારા  સમજ અપાઈ હતી.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ