બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Teaser of Kamal Haasan starrer film Indian-2 released

મનોરંજન / 250 કરોડમાં બનેલી ફિલ્મનું ટીઝર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, 68 વર્ષના સુપરસ્ટાર એક્ટરને ઓળખવો પણ મુશ્કેલ

Megha

Last Updated: 03:37 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ઈન્ડિયન' ફિલ્મ 1996માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી હવે તેનો બીજો ભાગ 'ઈન્ડિયન 2'નું ટીઝર રિલીઝ થયું છે.

  • કમલ હાસનની નવી ફિલ્મ 'ઈન્ડિયન 2' નું ટીઝર રિલીઝ
  • આ ફિલ્મ 1996માં રિલીઝ થયેલ 'ઈન્ડિયન'નો બીજો ભાગ 
  • 'ઇન્ડિયન 2'માં પણ કમલ હાસન ડબલ રોલમાં જોવા મળશે 

તમિલ ફિલ્મના સુપરસ્ટાર કમલ હાસનની નવી ફિલ્મ 'ઈન્ડિયન 2'નું ટીઝર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર રોમાંચથી ભરપૂર છે અને કમલ હાસનના ફેન્સ તેને પસંદ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે 'ઈન્ડિયન 2'ના ટીઝરમાં 68 વર્ષના કમલ હાસનને ઓળખવો મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે 'ઈન્ડિયન 2'નો પહેલો ભાગ એટલે કે 'ઈન્ડિયન' ફિલ્મ 1996માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

કમલ હાસનની 'ઇન્ડિયન 2'નું ટીઝર
'ઇન્ડિયન 2' એટલે કે 'હિન્દુસ્તાની 2'નું ટીઝર ત્યાંથી શરૂ થયું છે જ્યાંથી ફિલ્મનો પાછલો ભાગ પૂરો થયો હતો. ટીઝરમાં મુખ્ય હીરો સેનાપતિ (કમલ હસન) ફોન પર કહે છે, "જ્યાં અન્યાય થશે, ત્યાં હું ચોક્કસ આવીશ. હિન્દુસ્તાની મરશે નહીં." આ પછી, ટીઝર દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચારને દર્શાવે છે અને એ પણ બતાવે છે કે કેવી રીતે જાગ્રત લોકોને તેમની આશા તરીકે જોવામાં આવે છે. ટીઝરના અંતમાં, અમે ફરી એકવાર કમલ હાસનની કમાન્ડર તરીકેની ઝલક જોઈ શકીએ છીએ, જે કહે છે, "નમસ્તે ઈન્ડિયા, હિન્દુસ્તાની ઈઝ બેક"

'ઇન્ડિયન 2'માં કમલ હાસનનો ડબલ રોલ
1996માં રિલીઝ થયેલી 'ઈન્ડિયન'માં કમલ હાસને ડબલ રોલ કર્યો હતો. તેઓ સેનાપતિ અને તેમના પુત્ર ચંદ્ર બોઝની ભૂમિકામાં જોવા મળ્યા હતા. કમલ હાસન 'ઇન્ડિયન 2'માં પણ ડબલ રોલમાં જોવા મળશે. તેમના સિવાય સિદ્ધાર્થ, એસજે સૂર્યા, રકુલ પ્રીત સિંહ, પ્રિયા ભવાની શંકર, કાલિદાસ જયરામ, ગુલશન ગ્રોવર, ઝાકિર હુસૈન અને પીયૂષ મિશ્રા જેવા સ્ટાર્સ પણ ઈન્ડિયનની સિક્વલમાં જોવા મળશે.

'ઇન્ડિયન 2'નું બજેટ અને રિલીઝ ડેટ
'ઇન્ડિયન 2'નું નિર્દેશન એસ. શંકરે કર્યું છે અને તેણે તેની વાર્તા લખી છે. ફિલ્મના નિર્માતા સુભાષકરણ અલીરાજા અને ઉધયનિધિ સ્ટાલિન છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું બજેટ લગભગ 250 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ સમગ્ર ભારતમાં એપ્રિલ 2024માં રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ