બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / tabligi jamaat supporters attacked four policemen injured in stone pelting

Coronavirus / શું અહીં પોલીસ પર તબ્લીગી જમાતના સમર્થકોએ પથ્થરમારો કર્યો, પથ્થર મારામાં પોલીસકર્મી ઘાયલ

Dharmishtha

Last Updated: 08:01 AM, 2 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને રોકવા માટે સમગ્ર વિશ્વ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે લોકોને અપીલ કરી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં સરકારના આદેશ છતાં તબ્લીગી જમાતે ધાર્મિક કાર્યક્રમ ચાલુ રાખ્યા હતા. ત્યાંથી પાછા ફરેલા કેટલાક લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમનું મોત નિપજ્યુ હતું. આ ઘટના બાદ તેઓ જબ્લીગી જમાતના દિલ્હી કાર્યક્રમની પોલ ખૂલી હતી. જેને પગલે દરેક રાજ્યની સરકારો સતર્ક થઈ હતી તેમજ જે લોકો દિલ્હી આ કાર્યક્રમમાં ગયા હતા. તેમની શોધ ચાલુ કરી છે. ત્યારે બિહારમાં આ જમાતના સમર્થકોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મી ઘાયલ થયા હતા.

  • બિહારના મધુબની જિલ્લાના ગિદડગંજ ગામમાં પોલીસ પર  પથ્થર મારો
  • 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.
  • અહીં લોકો દાની મજ્લિસનું આયોજન કરી રહ્યા હતા

બિહારના મધુબની જિલ્લાના અંઘરાથાડી પોલીસ સ્ટેશનના ગિદડગંજ ગામમાં બુધવારે તબ્લીગી જમાતના સમર્થકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે  આ ગ્રામજનો લોકડાઉનના નિયમોને તોડીને દાની મજ્લિસનું આયોજન કરી રહ્યા હતા.  પોલીસ તેમને રોકવા માટે ગઈ હતી. ગામજનોએ તેમના પર પથ્થર મારો કર્યો હતો. 

સ્થાનીક પોલીસ અધિક્ષક સત્ય પ્રકાશે બુધવારે જણાવ્યુ હતું કે એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ઉક્ત મજ્લિસમાં ભાગ લેનારા લોકો શું દિલ્હીના નિજામુદ્દીન સ્થિત મરકજના કાર્યક્રમમાં ભાગ લઈને પાછા ફર્યા હતા કે નહીં. તેમણે જણાવ્યું હતું કે મંગળવાકે મોડી રાતે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરનારની ઓળખ થઈ ગઈ છે. તેમની ધરપકડના પ્રયત્નો ચાલું છે.

બીજી તરફ બિહારમાં જલ સંસાધન મંત્રી સંજય કુમાર ઝાએ પોતનાના ટ્વીટર પરથી દિલ્હીના નિજામુદ્દીન સ્થિત મરકજ કાર્યક્રમમાં ભાગલેનારાને અપીલ કરી હેલ્પલાઈન નંબર પર ફોન કરી નજીકના હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા કહ્યું હતં . ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 81 લોકોની ઓળખ થઈ ચુકી છે. જે દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં મરકજ કાર્યક્રમમાં ભાગ લઈને આવ્યા હતા. જેમાથી પટના અને બક્સર જિલ્લાના 30 લોકોની તપાસ થઈ ચુકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ