બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Taapsee Pannu Wedding married with boyfriend mathias boe in udaipur

ખરેખર? / તાપસી પન્નું વિદેશી સાથે પરણી ગઈ! એક ફોટોથી ઉપડી ચર્ચા, ભારતનું હોટફેવરિટ ડેસ્ટિનેશન કર્યું હતું સિલેકટ

Arohi

Last Updated: 05:22 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taapsee Pannu Wedding: બોલિવુડની ફેમસ એક્ટ્રેસ તાપસી પન્નીએ લગ્ન કરી લીધા છે. લાંબા સમયથી એવી ચર્ચા હતી કે તે લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની છે. એવામાં હોળીના દિવસે તેના લગ્નની ખબર સામે આવી છે.

ફિલ્મ એક્ટ્રેસ તાપસી પન્નૂએ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ મથિયાસ બો સાથે ચુપકે ચુપકે લગ્ન કરી લીધા છે. રિપોર્ટ્સ અનુસાર તેમણે 23 માર્ચે બેડમિંટન પ્લેયર મથિયાસ હો સાથે ઉદયપુરમાં લગ્ન કર્યા. તાપસી અને મથિયાસ લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા દિવસોથી બન્નેના લગ્નની ખબર આવી રહી હતી. જોકે તાપસીએ તેને કંફર્મ નથી કરી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kanika Dhillon (@kanika.d)

રિપોર્ટ્સ અનુસાર બન્નેના લગ્નમાં ખૂબ જ ઓછા અને નજીકના મહેમાન જ શામેલ થયા હતા. લગ્નમાં શામેલ થયેલા મહેમાનોમાં પવેલ ગુલાટી અને નિર્દેશક અનુપાગ કશ્યપ પણ શામેલ હતા. 

શીખ અને ઈસાઈ બન્ને વિધિથી થયા લગ્ન 
થોડા સમય પહેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે બન્નેના લગ્ન શીખ અને ઈસાઈ રીત રિવાજો સાથે થશે. બન્નેના લગ્નની વિધિ 20 માર્ચથી શરૂ થશે જે 23 માર્ચે લગ્નની સાથે પુરી થઈ. 

વધુ વાંચો: બૉલીવુડ સિતારાઓની કલરફૂલ હોળી, દિશા પટણીને અક્ષય કુમારે રંગી નાખી, રકુલ-કિયારા પણ લાઈમલાઇટમાં

લગ્નની તસવીર તેમના નજીકના મિત્ર પવૈલ ગુલાટીએ બે દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે. ફોટોમાં બધા મિત્ર લગ્નના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. તેમણે આ તસ્વીરને શેર કરતા લખ્યું, "અમને કોઈ આઈડિયા નથી કે અમે ક્યાં છીએ." 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ