બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / આરોગ્ય / swollen body parts after 30s know what does it indicate

ચેતી જજો! / 30 વર્ષ બાદ જો ભૂલથી પણ શરીરના આ અંગોમાં સોજા આવે તો સાવધાન! તુરંત ડૉક્ટર પાસે પહોંચી જાઓ, જાણો કેમ

Arohi

Last Updated: 09:49 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: 30ની ઉંમર બાદ જો તમારે શરીરના આ ભાગોમાં સોજો રહે છે તો પછી થોડી ચિંતા કરવાની જરૂર છે. જાણો તેના કારણે સ્વાસ્થ્ય સંબંધી શું સમસ્યા થઈ શકે છે.

  • 30ની ઉંમર બાદ સોજા આવે તો સાવધાન 
  • તુરંત પહોંચી જજો ડૉક્ટર પાસે 
  • જાણો શું હોઈ શકે છે મુશ્કેલીઓ 

કોઈ પણ વ્યક્તિના શરીરમાં સોજો આવે તો તેના ઘણા કારણો હોઈ શકે છે. ઉનાળો કે ઠંડી કોઈ પણ સિઝનમાં સોજો સામાન્ય વાત છે પરંતુ 30ની ઉંમર બાદ જો તમારા શરીરના આ ભાગોમાં સોજો રહે છે તો પછી થોડું ચેતવાની જરૂર છે. તમારે તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. 

વધતી ઉંમરના કારણે 
જેમ જેમ ઉંમર વધે છે આપણા શરીરમાં ઘણા પ્રકારના ચેન્જ આવે છે. આ એક નેચરલ પ્રોસેસ છે. તેમાં મસલ્સ ઓછા વધારે થાય છે. ત્યાં જ બીજી તરફ હોર્મોનલ ચેન્જીસ પણ આવે છે. આ બધાના કારણે શરીરમાં સોજો આવી શકે છે. 

30ની ઉંમર બાદ સોજા આવવાના કારણો 
ફેટી લિવર 

વધતુ પેટ, જેને પોટ વેલી પણ કહેવામાં આવે છે. ફેટી લીવરના સૌથી સામાન્ય લક્ષણોમાંથી એક છે. 

શરીરમાં વધારે પાણી હોવું 
ઉંમરની સાથે થતા હોર્મોનલ ચેન્જીસના કારણે કિડનીના ફંક્શનમાં થોડો ફેરફાર થાય છે. જેના કારણે પરિણાસ્વરૂપ હાથ, પગ અને જોઈન્ટસ સહિત શરીરના વિવિભ ભાગોમાં સોજા આવવા લાગે છે. 

નસોમાં કોઈ સમસ્યા 
લસીકા તંત્ર દ્રવ સંતુલન બનાવવા માટે મહત્વપૂર્ણ ભુમિક ભજવે છે. લસીકા પ્રણાલીમાં ઉંમર સંબંધિત પરિવર્તન દ્રવ નિર્માણ અને સોજામાં યોગદાન કરે છે. ખાસ કરીને હાથ-પગમાં. 

ઓસ્ટિયોઆર્થરાઈટિસ 
ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રૂમેટીઈડ 30 વર્ષની આયુના બાદ વધારે મુશ્કેલી કરે છે. જોઈન્ટ્સમાં દુખાવો અને તરલ પદાર્થ જમા થવાથી સોજો અને અસુવિધા થઈ શકે છે.

હાર્ટ સાથે જોડાયેલી બીમારી 
હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓના કારણે પગ અને ઘૂંટણમાં સોજા થઈ શકે છે. 

હોર્મોનલ ઇન્બેલેન્સ
એક રિસર્ચ અનુસાર હોર્મોનલ ઈન્બેલેન્સ, ખાસ કરીને ગર્ભાવસ્થા કે રજોનિવૃત્તિ વખતે શરીરમાં થતા ફેરફારના કારણે પગમાં સોજો આવી શકે છે. 

ડોક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ? 

  • જોકે અમુક વખતે થોડો સોજો કોઈ ચિંતાનું કારણ નથી હોતો. પરંતુ જો સતત સોજો રહે તો તેને નજર અંદાજ ન કરવો જોઈએ. 
  • સોજા જે સતત અઠવાડિયાઓ સુધી રહે. 
  • હંમેશા એક જગ્યા પર જ સોજો રહે. 
  • સોજાની સાથે અન્ય લક્ષણ પણ દેખાવવા લાગે જેમાં શ્વાસ લેવામાં મુશ્કેલી માથામાં દુખાવો કે યુરીનમાં ફેરફાર આવે. 
  • સંતુલિત આહાર જરૂરી 
  • તમારા શરીરની પોષણ સંબંધી જરૂરીયાતોને પુરી કરવા માટે ફળો, શાકભાજી, આખુ અનાજ, પ્રોટીન અને સ્વાસ્થ્ય વસાથી ભરપૂર આહારનું સેવન કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ