બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / Suzuki Swift comes with new powerful features

તૈયારી / નવા જોરદાર ફીચર્સ સાથે આવી રહી છે Suzuki Swift: જાણો નેક્સ્ટ જનરેશનમાં લુકથી લઈને ડિઝાઇનમાં નવું શું હશે

Kishor

Last Updated: 07:28 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ સુઝુકી દ્વારા નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. Maruti swift ના આ અપડેટ મોડલમાં જોરદાર લુક અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે.

  • મારુતિ સુઝુકી દ્વારા નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી
  • કારમાં જોરદાર લુક અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે
  • સ્વીફ્ટના અપડેટ વર્ઝનમાં એવરેજ પણ વધુ અપાશે

Maruti suzuki કંપની સમયાંતરે પોતાની લોકપ્રિય કારને અપડેટ કરી અને નવા જનરેશન સાથે બજારમાં આવતી હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે મારુતિ સુઝુકી દ્વારા નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. Maruti swift ના આ અપડેટ મોડલમાં જોરદાર લુક અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે. આ ઉપરાંત એવું પણ જાણવા મળી રહ્યું છે કે નવા સ્વીફ્ટના મોડલમાં એવરેજની પણ સારી ક્ષમતા જોવા મળશે.

માત્ર 2.50 લાખમાં મારૂતિ સ્વિફ્ટ ખરીદવાની તક, બચી છે માત્ર 87 ગાડીઓ | buy  maruti swift at just 2.50 lakh, only left 87 cars

મોડલ ચાલુ વર્ષમાં જ લોન્ચ કરી દેવામાં આવશે

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નેક્સ્ટ જનરેશન suzuki swiftના મોડલ ચાલુ વર્ષમાં જ લોન્ચ કરી દેવામાં આવશે. જેને નવા પ્લેટફોર્મ પર જ બનાવાઈ રહી છે. HEARTECH પ્લેટફોર્મ પર સ્વીફ્ટનું ચાલુ મોડેલ બનાવવામાં આવ્યું છે. જ્યારે નવા જનરેશનને નવા પ્લેટફોર્મ પર જ મજબૂત સ્ટીલના ઉપયોગ સાથે સુરક્ષિત રીતે બનાવવામાં આવશે.


શાનદાર સુવિધાઓ સાથે કારનો લુક અને ડિઝાઇન

નેક્સ્ટ જનરેશન સ્વીફ્ટમાં શાનદાર સુવિધાઓ સાથે કારનો લુક અને ડિઝાઇનને વધુ સારી રીતે બનાવવામાં આવે છે. એટલે કે ઘણા બધા કોસ્મેટિક ફેરફારો પણ કરી દેવામાં આવ્યા છે. ડેસ્કબોર્ડ, ટેકનોલોજીથી સજ્જ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી અને મોટી ટચ સ્ક્રીન સાથે ઈન્ફોટનમેન્ટ સિસ્ટમ સહિત સુવિધાઓ મળે તેવું જણાઈ રહ્યું છે. સાથે સાથે સ્વીફ્ટના આ અપડેટ વર્ઝનમાં 1.2 લીટર નેચરલી એસ્પિરિટેડ પેટ્રોલ એન્જીન અને માઇલેજ પણ સારી આપવામાં આવી છે તેમ જ ટ્રાન્સમિશનમાં કોઈ ખાસ ફેરફાર ન કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ