બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Surat shocking incident: 15-year-old Sagira missing for a month and a half, family members accused of selling her in Andhra Pradesh

શંકા / સુરતની ચોંકાવનારી ઘટના : 15 વર્ષની સગીરા દોઢ માસથી ગૂમ, આંધ્રપ્રદેશમાં વેચી દેવાનો પરિજનનો આરોપ

Mehul

Last Updated: 05:39 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં છેલ્લા  દોઢ માસથી લીંબાયત વિસ્તારની એક સગીરા ગૂમ છે.ત્યારે, સુરતના સંવેદનશીલ કહેવાતા પોલીસ કર્મીઓએ આ ઘટના અંગેની ફરિયાદ લેવા પરિવારને સ્પષ્ટ ના પાડી દીધી હતી.

  • સુરતના લીંબાયતની  સગીરા દોઢ માસથી ગૂમ
  • સગીરાનું અપહરણ કરી વેચી દેવાયાની આશંકા 
  • લીંબાયત પોલીસે ફરિયાદ લેવાની ના જ પડી દીધી 


સુરતમાં છેલ્લા  દોઢ માસથી લીંબાયત વિસ્તારની એક સગીરા ગૂમ છે.ત્યારે, સુરતની સંવેદનશીલ કહેવાતી પોલીસના લીંબાયત વિસ્તારના પોલીસ કર્મીઓને આ ઘટના બે-દમ હોવાનું લાગતા કોઈ પ્રકારની ફરિયાદ લેવા સીધો નનૈયો ભણી દીધો હતો. પરિણામે,સગીરાના પરિવારજનોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા કહ્યું હતું કે,સગીરાને રાજસ્થાનમાં વેંચી દેવાઈ હોવાની આશંકા છે. 

શબનમ -રેહાના 'સુત્રધાર' ?

સુરના લીંબાયત વિસ્તારમાં રહેતી એક સગીરાને પાડોશમાં રહેતી શબનમ નામક મહિલા,દોઢ માસ પહેલા અમદાવાદ કઈક કામસર લઇ ગઈ હતી. ઓક્ટોબર  માસમાં શબનમ સાથે ગયેલી સગીરાના બાદમાં કોઈ જ સગડ નહોતા.થોડા સમય બાદ શબનમ અમદાવાદથી એકલી પરત આવતા, પૂછ પરછમાં શબનમે એટલું જ કહ્યું હતું કે,અઠવાડિયામાં આવી જશે. આમ છતાં પરિવારને ધરપત ના રહેતા, શબનમને ફરીવાર પૂછ પરછ કરી હતી. વારંવાર થતી ટકોરથી કંટાળેલી શબનમે,અમદાવાદમાં કોઈ રેહાના સાથે સગીરાના પરિવારની વાત કરાવી હતી,ત્યારે રેહાનાએ પણ કહ્યું કે,સગીરા તેની સાથે છે. 

સગીરાને વેંચી દેવાયાની આશંકા 

શબનમ અને રેહાનાની વાતમાં સગીરાને શંકા જતા તેણીએ જુદી રીતે તપાસ કરી હતી. સગીરાની માતાને જાણવા મળ્યું કે,પોતાની પુત્રી પાલનપૂરના કોઈ કાલુસિંહ નામની વ્યક્તિ પાસે છે. માતાએ પાલનપૂરમાં  તપાસ કરાવતા,તેમની પુત્રી ત્યાન નહોતી. રાજસ્થાનના ઉત્તમસિંહે કાળુસિંહ સાથે મળીને સગીરાને 4 લાખમાં આંધ્રપ્રદેશમાં વેચી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સગીરાએ માતા સાથે ફોન પર વાત કરતા કહ્યું હતું કે રૂપિયા આપીને મને છોડાવી જાઓ. સગીરા છેલ્લા દોઢ માસથી ભેદી રીતે ગૂમ છે છતાં લીંબાયત પોલીસે ફરિયાદ લીધી નહતી. જેથી સગીરાને શોધવા અને શબનમ, રેહાના, કાલુસિંહ અને ઉત્તમસિંહ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.
  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ