બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Surat model Tania was in love with this cricketer! After making the last call to him, the house fan hung up, the big reveal

સુરત / સુરતની મોડલ તાનિયા આ ક્રિકેટર સાથે હતી પ્રેમમાં ! તેને છેલ્લો ફોન કર્યાં બાદ ઘેર પંખે લટકી, મોટો ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 07:01 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની મોડલ તાનિયા ભવાનીસિંગ આપઘાત કેસમાં નવો ફણગો ફૂટ્યો છે. ક્રિકેટર સાથેના પ્રેમસંબંધમાં તાનિયાએ મોતને વ્હાલું કર્યું હોવાનું ફલિત થયું છે.

  • સુરતની મોડલ તાનિયા ભવાનીસિંગ આપઘાત કેસમાં નવો ફણગો
  • IPL ખેલાડી અભિષેક શર્મા સાથે પ્રેમસંબંધમાં હોવાનું તારણ
  • આપઘાત કરતાં પહેલા અભિષેક શર્મા સાથે ફોન પર કરી હતી વાત 
  • વાત કર્યાં બાદ ઘેર આવીને પંખે લટકી 

પ્રેમે એક આશાસ્પદ યુવતીનું જીવન હણી નાખ્યું છે. સુરતના વેસુની યુવા મોડલ તાનિયા ભવાનીસિંગ આપઘાત કેસમાં નવો ફણગો ફૂટ્યો છે. તાનિયા અને આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જણાઈ રહ્યું છે. મરતાં પહેલા તાનિયાએ અભિષેક શર્માને ફોન કર્યાં હતો અને વેસુ પોલીસ તેની કોલ ડિટેલ્સને આધારે આ વાત પકડી પાડી છે. તાનિયા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો થતી હતી. પોલીસનું માનવું છે કે અભિષેક સાથે ફોન પર વાત કર્યાં બાદ જ તાનિયાએ પંખે લટકી ગઈ હતી. તાનિયાના આપઘાતમાં ક્રિકેટરનું નામ સામે આવતાં પોલીસને પણ મોટી કડી હાથ લાગી છે અને તેણે અભિષેકને બોલાવીને પૂછપરછ શરુ કરી છે. 

વધુ વાંચો : સુરતમાં મોડલની ઘરે લટકતી લાશ મળી, મિલ કામદારની એકની એક દીકરીએ આયખું ટૂંકાવ્યું, આપઘાતનું કારણ ચર્ચામાં

ક્રિકેટર અભિષેક સાથે બ્રેકઅપ થતાં આપઘાત કર્યો
ચર્ચા તો એવી પણ છે કે તાનિયા ક્રિકેટર અભિષેકના પ્રેમમાં પાગલ હતી અને તેમાં નિષ્ફળતાં મળતાં તેણે અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં અભિષેકની પૂછપરછ ચાલી રહી હોવાથી ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે. 

તાનિયા ઘરમાં પંખે લટકી હતી
સુરતના વેસુ રોડ ઉપર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય તાનિયા ગત રોજ રાત્રે તાનિયા ઘરે લેટ આવી હતી અને મોડી રાતે ઘરમાં પંખે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારમાં ઘરનાને તેની લાશ મળી આવી હતી. 28 વર્ષની તાનિયા ઉભરતી મોડલ છે. તે મૂળ રાજસ્થાનમાં સીકરની વતની હતી.  તેનો એક ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે અને એક બહેનના લગ્ન થઇ ગયા છે. જયારે તેના પિતા પાંડેસરાની મીલમાં નોકરી કરે છે. 

કોણ છે ક્રિકેટર અભિષેક શર્મા 
અભિષેક શર્મા આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો ખેલાડી છે. તેણે આઈપીએલની 47 મેચમાં 893 રન બનાવ્યા છે જેમાં એક ઈનિંગમાં તેના વધારેમાં વધારે રન 75 છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં તેણે 4 ફિફ્ટી ફટકારી છે અને 9 વિકેટ પણ ઝડપી છે.

અભિષેક શર્માની ધમધોકાર પૂછપરછ
હાલમાં વેસુ પોલીસે ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરી રહી છે જે પછી સત્ય બહાર આવશે. હાલમાં પોલીસે લવના એંગલથી આ કેસની તપાસ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ