બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / Surat engineer youth cheated online, complaint in Hazira police station

SHORT & SIMPLE / Whatsapp પર મેસેજ અને લિંક મોકલી ફસાવવાનું નવું કૌભાંડ! સુરતમાં એન્જિનિયરે કમાવવાની લાલચમાં ગુમાવ્યા 88 હજાર

Malay

Last Updated: 09:21 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber crime in Surat: સુરતમાં ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં એન્જિનિયર યુવકે 88 હજાર રૂપિયા ગુમાવ્યા છે. જેની તેમણે હજીરા પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ નોંધાવી છે.

 

  • એન્જિનિયર યુવકને લાલચ ભારે પડી
  • ઘર બેઠા પૈસા કમાવાની આપી હતી લાલચ
  • ઠગે આચરી 88 હજારની છેતરપિંડી

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધવાની સાથે ઓનલાઈન ફ્રોડના બનાવો પણ વધ્યા છે. એશિયામાં સૌથી વધુ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા દેશોમાં ભારતનો સમાવેશ ટોપ-4માં થયો હતો. ઓનલાઈન છેતરપિંડીથી બચવા જાગૃત થવાની જરૂર છે. આ સાયબર ઠગો અવનવા પેતરા અજમાવીને લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે.

જુદા-જુદા ટાસ્કના નામે પૈસા પડાવ્યા 
સુરતના એક યુવકે ઘર બેઠા પૈસા કરાવવાની લાલચમાં 88 હજાર રૂપિયા ગુમાવ્યા છે. ભેજાબાજોએ Youtube લિંક Whatsapp પર મોકલીને લોકોને જોવાના નામે છેતરપિંડી આચરી છે. સૌથી પહેલા આ ઠગોએ ટાસ્ક આપી યુવકના ખાતામાં 150 રૂપિયા જમા કર્યા હતા. જે બાદ ફ્રી ટાસ્ક બાદ હાઈપેડ જુદા-જુદા ટાસ્કના નામે યુવક પાસેથી પૈસા પડાવ્યા હતા. યુવકને છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેણે નોંધાવી હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે હજીરા પોલીસ અને સાયબર ક્રાઇમ તપાસ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ