બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Surat 2 laborers who were doing senting work on the 14th floor lost their lives

દુર્ઘટના / સુરતમાં 14માં માળે સેંટિંગનું કામ કરી રહેલા 2 મજૂરના રામ રમી ગયા! નીચે પટકાતાં માથું ફૂટી ગયું

Dinesh

Last Updated: 08:38 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઈટના 14મા માળે સેંટિંગનું કામ કરી રહેલા 2 શ્રમિકાના પડવાથી મોત થયા છે

  • ડીંડોલીમાં બાંધકામ સાઈટ પર 2 શ્રમિકના મોત
  • નિર્માણાધીન બાંધકામ સાઈટ ઉપરથી પટકાયા
  • 14માં માળે સેંટિંગનુ કામ કરતાં સમયે બની ઘટના


સુરતમાંથી ફરી એકવાર કમકમાટી ભરી ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઈટ પર દુર્ઘટના ઘટી છે. બાંધકામ સાઈટ પરથી નીચે પટકાતા બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા છે. 

2 શ્રમિકાના મોત
ડીંડોલી વિસ્તારમાં બાંધકામનું કામ થઈ રહ્યું હતું. તે દરમિયાન 14મા માળે સેંટિંગનું કામ કરી રહેલા 2 શ્રમિકાના પડવાથી મોત થયા છે. સમગ્ર મામલે ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ PM અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

વાંચવા જેવું: ગૌણ સેવા પસંદગી મંડળનું મોટું એલાન, 266 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, જાણો કયા પદ માટે

કોની બેદરકારી ?
ફરી એકવાર બાંધકામ સાઈટ પર દૂર્ઘટના ઘટી છે. જેમાં બે યુવકોના દર્દનાક મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ બનાવ નથી પરંતુ રાજ્યમાં વિવિધ શહેરોમાં નવ નિર્માણ પામી રહેલી વિવિધ બાંધકામ સાઈટ પર આવા અવાર નવાર બનાવો બને છે. થોડા દિવસ અગાઉ એવો જ બનાવ મણિનગરમાં પણ બન્યો હતો. જો કે, આ દૂર્ઘટના કેવી રીતે ઘટી તે તપાસનો વિષય છે. પરંતુ ક્યાંકને ક્યાંક બેદરકારી જવાબદાર હોય તેવી પ્રાથમિક તારણ સામે આવ્યું છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ