બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Secondary Service Selection Board Big Announcement, Recruitment for 266 Vacancies Released

JOB 2024 / ગૌણ સેવા પસંદગી મંડળનું મોટું એલાન, 266 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, જાણો કયા પદ માટે

Priyakant

Last Updated: 11:24 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSSSB Recruitment Latest News: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 266 જગ્યાઓ ભરવા માટે કરાઇ જાહેરાત, આજથી વેબસાઈટ પર 1 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરાઇ જાહેરાત 
  • 266 જગ્યાઓ ભરવા માટે કરાઇ જાહેરાત
  • પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત 
  • પેટા હિસાબનીશની 116 જગ્યા માટે ભરતી 
  • પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓમી ભરતી 
  • આજ થી વેબસાઈટ પર 1 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ 

GSSSB Recruitment News : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરાશે અને આજથી 1 માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 

વધુ વાંચો: પાટણ: વરાણા ખોડિયાર મંદિરે જઇ રહેલા પગપાળા સંઘને ટ્રક ચાલકે મારી ટક્કર, 3ના મોત, 5 ઘાયલ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

GSSSB Recruitment news GSSSBની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ પેટા તિજોરી અધિકારી પેટા હિસાબનીશ ભરતી GSSSB Recruitment news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ