બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / supercomputer help to fight against covid 19 treatment

ટેક્નોલોજી / Covidથી લઇને કેન્સર સુધીની સારવારમાં કારગર સાબિત થયા છે આ 7 સુપર કોમ્પ્યુટર્સ, જાણો કેવીરીતે કરે છે કામ

Arohi

Last Updated: 03:45 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supercomputer: સુપરકોમ્પ્યુટરની વાત થાય છે તો દુનિયામાં આ મશીનોનો ઉલ્લેખ જરૂર થાય છે. તેણે લોકોમાં કેન્સરથી લઈને કોવિડ-19 સુધીની લડાઈમાં મહત્વની ભુમિકા નિભાવી છે.

સુપરકોમ્પ્યૂટર ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો અમે અમુક ઓપ્શન્સ તમને આપવા જઈ રહ્યા છીએ. તેમાં તમને શાનદાર પરફોર્મન્સ મળે છે અને સૌથી ખાસ વાત એ છે કે આ નોર્મલ ડેસ્કટોપ અને લેપટોપથી ખૂબ જ અલગ હોય છે. આજે અમે તમને અમુક એવા જ ઓપ્શન્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

FRONTIER
ફ્રંટિયરની ટોપ લિસ્ટમાં સુપરકોમ્પ્યૂટર આવે છે. તેને ઓગસ્ટ 2022એ લોન્ચ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેને વૈજ્ઞાનિકો યુઝ કરતા હતા અને તેની મદદથી કેન્સર, ડ્રગ ડિસ્કવરી જેવી વસ્તુઓ પર કામ કરવામાં આવતું હતું. તેમાં 1,194 petaFLOPS પરફોર્મન્સ મળે છે. 

AURORA
આ સુપરકોમ્પ્યૂટરે જૂન 2023માં દસ્તક આપી હતી. આ સૌથી યંગ સુપરકોમ્પ્યૂટરની લિસ્ટમાં શામેલ છે. તેની મદદથી તમે લાર્જ સ્કેલ ફ્યૂઝન એનર્જીને અનલોક કરી શકો છો. 

EAGLE
માઈક્રોસોફ્ટનું Eagle સુપરકોમ્પ્યૂટર ઓગસ્ટ 2023માં આવ્યું હતું. તેને કોઈ પણ માઈક્રોસોફ્ટના Azure Cloudથી એક્સેસ કરી શકાય છે. તેને દુનિયાના ત્રીજા સૌથી ફાસ્ટ સુપરકોમ્પ્યુટરના નામથી પણ ઓળખવામાં આવે છે. 

FUGAKU
કોવિડ-19 માટે આ સુપરકોમ્પ્યૂટરનો ખૂબ જ યુઝ કરવામાં આવ્યો. તેનું નામ Mount Fujiથી આવ્યું છે. કારણ કે આ જૂન 2020થી જૂન 2022ની વચ્ચે સૌથી ફાસ્ટ મશીનની લિસ્ટમાં શામેલ હતું. 

LUMI
જૂન 2021માં આવેલા આ કોમ્પ્યૂટરનો આવિષ્કાર યુરોપીય દેશ ફિનલેન્ડમાં કરવામાં આવ્યો હતો. આ દુનિયાનું પાંચમું સૌથી ફાસ્ટ સુપરકોમ્પ્યૂટર છે. તેને ત્રણ વર્ષ પહેલા પાયલેટ ઓપરેશનથી શરૂ કરવામાં આવ્યું હતું. 

LEONARDO
નવેમ્બર 2022માં આવેલા આ સુપરકોમ્પ્યૂટરને ત્રણ મોડ્યુલમાં લાવવામાં આવ્યું હતું. તેને યુરોપની બીજી સૌથી ફાસ્ટ મશીનના રૂપમાં ઓળખ મળી હતી. આ કોમ્પ્યૂટર મે 2023માં પ્રી પ્રોડક્શનની લિસ્ટમાં શામેલ થયું હતું. 

વધુ વાંચો: રાત્રે ઊંઘ નથી આવતી, તો સાવધાન! જો-જો ક્યાંક ગંભીર બીમારી તરફ તો ઇશારો નથી થઈ રહ્યો ને?

SUMMIT
Oak Ridge National Laboratoryમાં યુઝ કરવા માટે તેનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો. આ જૂન 2018માં આવ્યું હતું. તેની મદદથી કોવિડ-19માં ઉપયોગ થતા બધા ડ્રગ્સનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ