બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / Suicide attempt by woman constable in Dhanduka allegation of torture on PI

અતિ ગંભીર ઘટના / VIDEO: અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં પીધી દવા, PI પર પતિને માર મારવાનો આરોપ

Vishal Dave

Last Updated: 11:48 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલે  પોલીસ સ્ટેશનનો વીડિયો પર શેયર કર્યો છે.. વીડિયોમાં PI મહિલા કોન્સ્ટેબલના પતિને માર મારતા દેખાઇ રહ્યા છે..

અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ  કરવાની ઘટના સામે આવી છે.  મહિલા કોન્સ્ટેબલે PI સુનિલ ચૌધરી અને ડી સ્ટાફના ત્રાસને લઈ  આત્મહત્યાનો પ્રયાસ કર્યાના આક્ષેપ થયા છે.

વીડિયોમાં  PI સુનિલ ચૌધરી મહિલા કોન્સ્ટેબલના પતિને માર મારતા દેખાય છે

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલે  પોલીસ સ્ટેશનનો વીડિયો પર શેયર કર્યો છે.. વીડિયોમાં PI મહિલા કોન્સ્ટેબલના પતિને માર મારતા દેખાઇ રહ્યા છે..વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના હાથમાં બેલ્ટ જેવી કોઇ વસ્તુ છે જેનાથી તે યુવકને માર મારી રહ્યા છે. 

દારૂના કેસમા ફસાવવાની ધમકી આપવાનો આક્ષેપ 

માર મારવા સાથે PIએ કોન્સ્ટેબલના પતિને દારૂના કેસમા ફસાવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે. પોલીસે મહિલા કોન્સ્ટેબલના પતિને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. મહિલા કોન્સ્ટેબલના આપઘાતના પ્રયાસથી ધંધુકા પોલીસ સામે સવાલ ઉઠ્યા છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ