બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / મનોરંજન / બોલિવૂડ / Stree 2 Teaser Out rajkummar rao shraddha kapoor horror film

Teaser Out / આ વખતે સ્ત્રીના ડરનો આતંક પહેલા કરતાં પણ વધારે: આ વખતે મર્દોના કપડાં નહીં, આનો હશે આતંક, જુઓ Stree 2 નું ટીઝર

Arohi

Last Updated: 04:31 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stree 2 Teaser Out: Rajkummar Raoની મચઅવેટેડ ફિલ્મ Stree 2નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરને જોઈને તમે પણ કહેશો કે આ વખતે ડરનો આતંક પહેલાથી વધારે હશે.

  • Stree 2નું Teaser થયું લોન્ચ  
  • સ્ત્રીના ડરનો આતંક પહેલા કરતાં પણ વધારે
  • ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે ટીઝર 

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. રાજકુમાર રાવે આ ટીઝર દ્વારા સોશિયલ મીડિયા પર ડર ફેલાવી દીધો છે. કારણ કે આ વખતે સ્ત્રી પુરૂષોના કપડાનો નહીં પરંતુ માથા વગરના ભૂતનો આતંક ફેલાયેલો છે. આ વાતનો ખુલાસો ટીઝરમાં થયો. આ ટીઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ખૂબ શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. 

ફરી ફેલાયો ચંદેરીનો આતંક 
રાજકુમાર રાવે સ્ત્રી-2 ફિલ્મના ટીઝરને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. શેર કરતા કેપ્શનમાં લખ્યું- "એક વખત ફરી ચંદેરીમાં ફેલાયો આતંક. સ્ત્રી-2ની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. તે આવી રહી છે- ઓગસ્ટ 2024એ." 

'સ્ત્રી-2' ફિલ્મમાં આ વખતે પણ રાજકુમાર રાવની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મની શૂટિંગ મધ્ય પ્રદેશના શહેર ચંદેરીમાં થઈ રહી છે. હાલમાં જ શ્રદ્ધા કપૂર શૂટિંગ પર જવા માટે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી. આટલું જ નહીં ઈન્સ્ટા સ્ટોરીમાં ચંદેરી જવાની જાણકારી પણ આપી હતી. 

2024 ઓગસ્ટમાં થશે રિલીઝ 
'સ્ત્રી-2' ફિલ્મ 2024માં રિલીઝ થશે. 'સ્ત્રી' ફિલ્મના પહેલા પાર્ટની વાત કરવામાં આવે તો આ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. તેમાં પણ આજ સ્ટારકાસ્ટ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યાં જ 'સ્ત્રી-2'નું ટિઝર ફેંસને એક્સાઈટ કરી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ