બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / ભારત / stock market update Sensex crosses 71 thousand, Nifty also at record level

માર્કેટ મજામાં / શેરબજારમાં ફરી તેજી: Sensex 71 હજારને પાર, તો નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે, જાણો બજારના હાલચાલ

Megha

Last Updated: 10:05 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ પહેલા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ 72,000 અને નિફ્ટી 21,800થી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે. આઈટી શેર અને બેંક શેરમાં ઉછાળાને કારણે શેરબજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.

  • બજેટ પહેલા શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.
  • સેન્સેક્સ 72000 અને નિફ્ટી 21800થી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે. 

બજેટ પહેલા શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારની પણ આજે સારી શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ 72,000 અને નિફ્ટી 21,800થી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે. 

શેર માર્કેટમાં રોકાણ કરવું છે? તો ફૉલો કરજો આ 7 ટિપ્સ, સફળતા તમારા કદમ  ચૂમશે | personal finance stock market 7 tips before investing in share  market for more return

શેર બજારમાં તેજી સાથે સેન્સેક્સ 162 પોઈન્ટ વધીને 72,104 પર, નિફ્ટી 59 પોઈન્ટ વધીને 21,796 પર તો બેન્ક નિફ્ટી 205 પોઈન્ટ વધીને 45,647 પર ટ્રેડ કરી રહ્યો છે. 

માર્કેટમાં આઈટી સેક્ટરમાં સૌથી વધુ ખરીદી નોંધાઈ રહી છે. આ ઉપરાંત ફાર્મા અને મેટલ સેક્ટરમાંથી પણ ટેકો મળી રહ્યો છે. નિફ્ટીમાં ટાટા મોટર્સના શેર્સ ટોપ ગેઇનર છે.

વધુ વાંચો: થોડા વર્ષની બચત અને કરોડપતિ બનવાનું સપનું થશે પૂર્ણ, આ યોજનામાં કરો સેવિંગ્સ

આ પહેલા સોમવારે સેન્સેક્સ 1240 પોઈન્ટના ઉછાળા સાથે 71,941 પર બંધ થયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ