બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / stevia has many health benefit like cancer prevention

સ્વાસ્થ્ય / કેન્સરથી લઈને ડાયાબિટીસ..: અનેક રોગો સામે લડવામાં કારગર સાબિત થશે આ તુલસી, ફાયદા જાણીને પણ ચોંકી જશો

Bijal Vyas

Last Updated: 02:49 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોને ખાંડ ખાવાની મનાઇ હોય, તેવામાં સ્ટેવિયા બેસ્ટ છે. ઘણાં લોકો ખાંડની જગ્યાએ સ્ટેવિયાનો ઉપયોગ કરી શકે છે.

  • ખાંડના બદલે કરી શકાય છે સ્ટેવિયાનો ઉપયોગ
  • વજન ઘટાડવામાં મદદરુપ
  • સ્ટેવિયા તમારી ખાંડની ક્રેવિંગને ઘટાડે છે

સ્ટેવિયા અનેક ગુણોથી ભરપુર એક શાનદાર જડીબૂટી છે. આ ખાંડ જેવી જ મીઠી હોય છે. આ મીઠી તુલસીના નામથી પણ ઓળખાય છે. સ્ટેવિયાના પત્તા બિલકુલ તુલસીના પાન જેવા જ દેખાય છે. તુલસીની જેમ તમે તેને પોતાના ઘરમાં ઉગાડી શકો છો. સ્ટેવિયાના છોડમાં ઔષધિય ગુણ રહેલા છે. આ જડીબૂટી ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સ્ટેવિયામાં કેલરીની માત્રા ના બરાબર હોય છે. 

જે લોકોને ખાંડ નથી ખાઇ શકતા તે લોકો સ્ટેવિયાનો ઉપયોગ કરે છે. તમે સ્ટેવિયાની મદદથી ચા કે કોફી પણ બનાવી શકાય છે. પરંતુ આ લીંબુ પાણી અને સ્મૂદીમાં પણ મિક્સ કરી શકાય છે. આ ઉપરાંત તેને દહીંમાં પણ સામેલ કરી શકાય છે. 

ઘણા લોકો ચા-કોફીમાં મીઠાશ લાવવા માટે સ્ટેવિયાના સુકા પાનનો ઉપયોગ કરે છે. સ્ટેવિયાના પાનમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. તેમાં ફાયબર, આયર્ન, પ્રોટીન, પોર્ટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, વિટામીન A અને C જેવા જરુરી પોષક તત્વ થોડી-થોડી માત્રામાં રહેલ છે. આ બધા પોષક તત્વ આપણા સારા સ્વાસ્થ્ય માટે જરુરી માનવામાં આવે છે. સ્ટેવિયાના ફક્ત આટલા જ ફાયદા નથી. તો આવો જાણીએ ઔષધિય ગુણોથી ભરપુર સ્ટેવિયાના અને ક્યા ક્યા ફાયદા છે

સ્ટેવિયાના ફાયદા
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ
સ્ટેવિયામાં કેલેરી બહુ જ ઓછી માત્રામાં હોય છે. એક સ્ટડી મુજબ, સ્ટેવિયાના સેવનથી ઇનસ્યુલિનની માત્રા પર કોઇ અસર પડતી નથી. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીના છોડના પાનનો ઉપયોગ અનેક પકવાનોમાં કરી શકાય છે. સ્ટેવિયા શુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

કેન્સરને રોકી શકાયઃ આ જડીબૂટીમાં પાવરફૂલ એન્ટીઓક્સિડેન્ટ રહેલા છે. આ એન્ટીઓક્સિડેન્ટ તેને એક એન્ટી-કેન્સર ફૂડ બનાવે છે. સ્ટેવિામાં કેમ્ફેરોલ નામનો એક એન્ટીઓક્સિડેન્ટ તત્વ હોય છે. જે કેન્સરના ખતરાને ઘટાડવાનું કામ કરે છે. આ ઉપરાંત આ પેંક્રિયાટિક કેન્સરને રોકવામાં પણ મદદગાર સાબિત થઇ શકે છે. 

સ્ટેવિયા વજન જાળવી રાકવામાં મદદરુપઃ મીઠાશ હોવા છંતા સ્ટેવિયામાં કેલેરી માત્રા ખૂબ જ ઓછી હોય છે. તમે સ્ટેવિયાને વજન વધવાની ચિંતા કર્યા વિના ખાઇ શકો છો. તમે તેને પોતાના ડેઝર્ટ કે કુકીઝમાં પણ સામેલ કરી શકો છો. કારણ કે સ્ટેવિયા તમારી ખાંડની ક્રેવિંગને ઘટાડે છે, અને ખાંડ જેવી શરીર પર કોઇ આડઅસર પણ કરતુ નથી. તમે સ્ટેવિયાને બાળકોના ખાવામાં પણ સામેલ કરી શકો છો. જો તમે વેઇટ લોસ કરવા ઇચ્છતા હોય તો તમે ખાંડના બદલે સ્ટેવિયા યુઝ કરી શકો છો. 

બ્લડપ્રેશરને લેવલને ઓછુ કરે છેઃ સ્ટેવિયામાં ગ્લાઇકોસાઇડ્સ હોય છે. આ શરીરમાં એકસ્ટ્રા સોડિયમને બહાર કાઢવામાં મદદ કરે છે. એટલુ જ નહીં બ્લડ પ્રેશરના લેવલને સ્ટેબલ રાખવામાં પણ મદદ કરે છે. આ હૃદયને લગતી બીમારીઓ જેવી કે હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઓછું કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ