બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Stay away from futile rushes, you will not get results, dissatisfaction will eat away, the people of this zodiac sign will fail on Friday, see today's horoscope

07 જુલાઈ / વ્યર્થ દોડાદોડી દૂર રહેજો ફળ નહીં મળે, અસંતોષ કોતરી ખાશે, આ રાશિના જાતકોનો શુક્રવાર સાવ ફેલ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:48 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
07 07 2023 શુક્રવાર
માસ અષાઢ
પક્ષ વદ
તિથિ પાંચમ
નક્ષત્ર શતતારા
યોગ આયુષ્યમાન
કરણ કૌલવ બપોરે 1.41 પછી તૈતુલ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)


મેષ (અ.લ.ઈ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. નોકરી-ધંધામાં સારી તકો મળશે. કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું. સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે.

વૃષભ-(બ.વ.ઉ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે. બચત કરી નાણાકીય વ્યય રોકશો. કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી.

મિથુન (ક.છ.ઘ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શારીરિક અને માનસિક થાક અનુભવશો. આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો. નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો. ખાવાપીવામાં કાળજી રાખવી.

કર્ક (ડ.હ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અસંતોષની લાગણી રહ્યા કરશે. આર્થિક પાસુ મજબૂત બનશે. સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે. ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે.

સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય. વિદેશથી મોટા લાભની સંભાવના. ભાગીદારો સાથે મતભેદ જણાય. ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો.

કન્યા (પ.ઠ.ણ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે. આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે. તણાવ અને ટેન્શનથી દૂર રહેવું.

તુલા (ર.ત)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરિફાઈવાળા કામમાં વિજય થશે. કરેલી મહેનત ફળદાયી બનશે. સાસરાપક્ષથી લાભ મળશે. વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો. કામકાજમાં વૃદ્ધિ થશે. આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારીની નવી તકો મળશે. કામમાં આનંદની અનુભૂતિ થશે. ધાર્મિક કામમાં મન લાગશે. મોસાળ પક્ષે લાભ મળશે.

મકર (ખ.જ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ સફળ બનશે. મોટા ભાઈથી સહયોગ મળશે. કારણ વગરના વાદ-વિવાદથી બચવું. આર્થિક લાભ સામાન્ય જણાશે.

કુંભ (ગ.શ.ષ.સ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક સાધારણ પરેશાની રહેશે. કામકાજમાં નિષ્ફળતાથી બચવું. ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે. આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે.

મીન (દ.ચ.ઝ.થ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે. નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે. નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે. તબિયત બાબતે અનુકૂળતા જણાશે.

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ