બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Spectacular drone show in Ahmedabad as the city prepares for the National Games opening ceremony

આકાશી શણગાર / VIDEO: નેશનલ ગેમ્સના ખેલાડીઓના સ્વાગત માટે અમદાવાદમાં જબરદસ્ત ડ્રોન શો, PMએ ફોટો કર્યા શેર

Vishnu

Last Updated: 12:11 AM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીના વેલકમ માટે પણ ડ્રોન શો મા થીમ બનાવવામાં આવી હતી

  • નેશનલ ગેમ્સનો PM મોદી કરાવશે પ્રારંભ
  • નેશનલ ગેમ્સની પૂર્વ સંધ્યાએ ડ્રોન શો યોજાયો
  • 600 જેટલા ડ્રોનની આકાશ અલગ અલગ પ્રતિકૃતિઓથી ઝગમગી ઊઠ્યું

પીએમ મોદી ગરૂવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. જ્યાં તેઓ કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. તેમજ નેશનલ ગેમ્સ 2022નું ઉદ્દઘાટન પણ કરવાના છે ત્યારે 36મી નેશનલ ગેમ્સને લઈને અમદાવાદ શહેરમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શોનું આયોજન કરાયુ હતું. અટલબ્રિજની નજીક નેશનલ ગેમ્સની પૂર્વ સંધ્યાએ તમામ ખેલાડીઓના સ્વાગત માટે ડ્રોન શો નું આયોજન કરાયુ હતું.  600 જેટલા ડ્રોનની મદદથી અલગ અલગ પ્રતિકૃતિઓ બનાવી સૌ કૉઈનું ડ્રોન શોએ મન મોહી લીધું હતું. જુઓ ડ્રોન શોનો આહલાદક VIDEO

36 મી નેશનલ ગેમ્સનુ ગુજરાતમાં રંગેચંગે આયોજન
29 ઓગસ્ટ થી 12 ઓક્ટોબર સુધી 36મી નેશનલ ગેમ્સ ચાલશે.  100 દિવસના ટુંકા ગાળામાં ગુજરાતના 6 શહેરમાં આયોજન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના 3734 ખેલાડીઓ અમદાવાદના મહેમાન બન્યા છે. અમદાવાદમાં 47 હોટલના 2999 રૂમ બુક કરાયા છે. અમદાવાદમાં 7 સ્થળે 114 મેડલ માટે કોમ્પિટિશન યોજાશે. ગાંધીનગરમાં 3, રાજકોટમાં 3 સ્થળો પર રમતોનુ આયોજન, ભાવનગરમાં 2, વડોદરા 2, સુરત 2 સ્થળ પર આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન માટે ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

PM મોદીએ પણ કર્યું ટ્વીટ

વડાપ્રધાન મોદીના વેલકમ માટે પણ ડ્રોન શો મા થીમ બનાવવામાં આવી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ