બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / special muhurat is being made on mahashivratri 2022

Mahashivratri 2022 / આ વખતે મહાશિવરાત્રિ પર બની રહ્યો છે ખાસ યોગ, દૂર થશે જીવનના દરેક કષ્ટ, કરો ફક્ત આટલું

Arohi

Last Updated: 07:06 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એવામાં આ દિવસે પૂજા કરવાથી દરેક મનોકામનોઓ પુરી થાય છે.

  • 1 માર્ચે છે મહાશિવરાત્રી 
  • મહાશિવરાત્રી પર બની રહ્યો છે ખાસ યોગ 
  • કરો આ ખાસ પુજા થશે મનની ઈત્છા પુરી

મહાશિવરાત્રિ આ વખતે 01 માર્ચને મંગળવારે છે. હિન્દૂ ધર્મના પંચાંગ અનુસાર, દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ધૂમધામની સાથે મહાશિવરાત્રિનો તહેવાર ઉજજવામાં આવશે. મહાશિવરાત્રિ પર ખાસ વ્રત રાખવામાં આવે છે. એવામાં આ વખતે મહાશિવરાત્રિ પર ખાસ યોગ બની રહ્યો છે. આ યોગમાં મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય મળશે. તમારી યશ અને કીર્તિમાં વૃદ્ધિ થશે. આ વર્ષે મહાશિવરાત્રિ પર પંચગ્રહી યોગ પણ બની રહ્યો છે. એવામાં જાણીએ આ ખાસ યોગ અને પંચગ્રહી યોગ વિશે. 

જાણો પરિધ અને શિવ યોગમાં મહાશિવરાત્રિ 2022
માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 2022માં મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી વાળા દિવસે 01 માર્ચે સવારે 3.16થી શરૂ થઈ રહી છે. જે મોડી રાત્રે 1 વાગ્યા સુધી છે. એવામાં મહાશિવરાત્રિના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. એક મહાશિવરાત્રીનો પરિધ યોગ છે જે 11 વાગીને 18 મિનિટ સુધી રહેસે. ત્યાર બાદથી શિવ યોગ પ્રારંભ થવાનો છે જે 2 માર્ચે સાંજે 8 વાગીને 21 મિનિટ સુધી રહેવાનું છે. જણાવી દઈએ કે પરિધ યોગમાં જો તમે પોતાના શત્રુઓને પરાસ્ત કરવા માંગો છો તો પુજા કરવાથી તમે સફળ થઈ શકો છો. જ્યારે શિવ યોગ માંગલિક કાર્યો માટે સારો યોગ માનવામાં આવે છે. આ યોગમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. 

મહાશિવરાત્રિ પર પંચગ્રહી યોગ 
તમને જણાવી દઈએ કે આ વર્ષે 2022માં મહાશિવરાત્રિ વખતે પંચગ્રહી યોગ પણ બની રહ્યો છે. એવામાં આ ખાસ દિવસ મકર રાશિમાં મંગળ, શનિ, ચંદ્ર, શુક્ર અને બુધ ગ્રહ એક સાથે ઉપસ્થિત થઈને પંચગ્રહી યોગનું નિર્માણ કરવાના છે. 

શિવરાત્રિ પર પૂજા વિધિ 
ફાગણ માસની મહાશિવરાત્રિને વર્ષની સૌથી મોટી શિવરાત્રિમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવુ જોઈએ પછી ઘરમાં પૂજા સ્થળ પર જળથી ભરેલું એક કળશ સ્થાપિત કરવું અને બાદમાં કળશની પાસે ભગવાન શિવ અને માતા પાર્વતીની મુર્તીઓની સ્થાપના કરો. ત્યાર બાદ ભગવાન શિવ અને માતા પાર્વતીને અક્ષત, પાન, સોપારી, કંકુ, નાડાછડી, ચંદન, લવિંગ, ઈલાયચી, દૂધ, દહીં, મધ, ઘી, ધતુરો, બીલીપત્ર અને ફળ ચઢાવો. અંતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ