બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / સ્પોર્ટસ / Sourav Ganguly provides solution to stop further rain washouts

WC 2019 / ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે કાઢ્યો વરસાદનો તોડ, માત્ર 10 મિનિટમાં શરૂ કરી શકાશે મેચ

vtvAdmin

Last Updated: 12:02 PM, 15 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2019માં વરસાદના કારણે સતત મેચો પ્રભાવિત થઇ રહી છે.

ગુરુવારે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ વરસાદના કારણે રદ્દ થઇ, અહીં સુધી કે મેચ માટે ટોસ પણ ના થયો. એવામાં ICCની ખૂબ નિંદા થઇ રહી છે, ત્યારે સવાલ થઇ રહ્યા છે કે, ICCએ આ મામલે પહેલા કેમ ના વિચાર્યુ? વર્લ્ડકપના આયોજન કરતા સમયે હવામાનનો અંદાજ કેમ ના લગાવાયો? આ તમામ પ્રકારના સવાલ  ICC પર ઉઠી રહ્યા છે. 

એવામાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઇંગ્લેન્ડમાં થઇ રહેલી સતત વરસાદનો તોડ નીકાળી દીધો છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યુ કે કઇ રીતે વરસાદ પછી પણ મેચ શરૂ કરી શકાય છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યુ કે, ઇડન ગાર્ડન્ડમાં ઉપયોગમાં લેવાતા ક્વર્સને ઇંગ્લેન્ડમાંથી જ માંગાવવામાં આવે છે. 

જો આ કવર્સનો ઇંગ્લેન્ડમાં જ ઉપયોગ કરાશે તો તે અડધી કિંમત પર ઉપલબ્ધ થશે અને ટેક્સ ફ્રી રહેશે. ગાંગુલી અનુસાર ભારતમાં આપે બધી મેચ માટે આ જ ક્વર્સનો ઉપયોગ કરીએ છીએ. એવામાં જ્યારે વરસાદ બંધ થાય છે તો 10 મિનિટની અંદર જ મેચ શરૂ થઇ જાય છે. વર્લ્ડકપ જેવી મહત્વપૂર્ણ ટૂર્માન્ટ ખાસ કરી ઇંગ્લેન્ડમાં જ્યાં વરસાદની મુશ્કેલી હોય ત્યારે આઉટફ્લિ્ડને ચોક્કસથી ઢાંકવી જોઇએ.

ઉલ્લેખનીય છે, વરસાદ દરમિયાન પહેલા માત્ર પિચ અને 30 યાર્ડ સર્કલનો એરિયા જ કવર્સથી ઢાંકવામાં આવતો, જોકે બંગાળ ક્રિકેટ સંધનું અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ ગાંગુલીએ વરસાદમાં આખા મેદાનને હલકા કવર્સની ઢાંકવાની શરૂઆત કરી. તેનો ખૂબ ફાયદો પણ જોવા મળ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ