બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / મનોરંજન / બોલિવૂડ / sonam kapoor is pregnant with her first child shares good news

ખુશખબર / બૉલીવુડની વધુ એક અભિનેત્રી બનશે માં, બેબી બમ્પની સાથે ફોટો શેર કરી પ્રશંસકોને આપી Good News

Premal

Last Updated: 06:29 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડની ફેશન આઈકોન સોનમ કપૂર આહૂજા માતા બનવાની છે. અભિનેત્રી જલ્દી તેના પહેલા બાળકને જન્મ આપશે. જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના પ્રશંસકો અને ફોલોઅર્સ સાથે શેર કરી છે.

  • બોલીવુડની ફેશન આઈકોન સોનમ કપૂર આહૂજા બનશે માં
  • સોશિયલ મીડિયામાં તેના પ્રશંસકો અને ફોલોઅર્સ સાથે શેર કરી તસ્વીર
  • પતિ આનંદ આહૂજાના ખોળામાં માથુ મુકીને આપ્યો પોઝ

સોનમ કપૂર બનશે માતા

સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તેની અમુક મોનોક્રોમ તસ્વીરો શેર કરી છે, જેમાં બ્લેક મેટર્નિટી મોનોકિની પહેરીને તે પતિ આનંદ આહૂજાના ખોળામાં તેનુ માથુ રાખીને પોઝ આપી રહી છે. ખૂબ જ સ્ટાઈલિશ તસ્વીર સાથે સોનમ કપૂરે પ્રશંસકોને જણાવ્યું છે કે તે માં બનવાની છે. શેર કરવામાં આવેલી તસ્વીરમાં સોનમ કપૂરનો બેબી બમ્પ પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. જેને જોયા બાદ અભિનેત્રીના પ્રશંસકો, ફૉલોઅર્સ અને મિત્રો તેમને પ્રેગનન્સીની શુભેચ્છા આપી રહ્યાં છે. ઘણી સેલિબ્રિટીઓએ સોનમ કપૂરની ફોટો પર કોમેન્ટ કરી તેમને પ્રેગનન્સીની શુભેચ્છા આપી છે અને ભાવિ બાળક માટે શુભેચ્છા આપી છે.

સોનમ કપૂરે તેના પતિ સાથેની શેર કરી તસ્વીર

તસ્વીરમાં સોનમ અને આનંદ આહૂજાની ખુશી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. તસ્વીરને શેર કરીને સોનમ કપૂરે તેના બાળકો માટે સારો પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો છે. તે લખે છે, ચાર હાથ. તમને મોટા કરવા માટે અમે જે પણ સારું કરી શકીશુ તે આવશ્ય કરીશુ. બે દિલ, જે તમારી સાથે એક જ સુરમાં ધડકશે. એક પરિવાર જે તમને પ્રેમ અને સપોર્ટથી સ્નાન કરાવશે. અમે તમારું સ્વાગત કરવા માટે વધુ રાહ નહીં જોઈ શકીએ. આ સાથે સોનમ કપૂરે રેડ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરની પ્રેગનન્સીને લઇને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ અત્યાર સુધી તેમણે આ વાતની પુષ્ટિ કરી નહોતી. જો કે, હવે આ અભિનેત્રીએ તેની પ્રેગનન્સીની વાત પર સત્તાવાર મ્હોર મારી દીધી છે. તો તેના પ્રશંસકો તેને ભરપૂર શુભેચ્છાઓ આપી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ