બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / So what will charge for vehicle parking outside the society

તંત્રનો ખુલાસો / શું અમદાવાદમાં સોસાયટી બહાર વાહન પાર્ક કરવાનો ચાર્જ આપવો પડશે, જાણો AMCએ શું કર્યો ખુલાસો

Shyam

Last Updated: 07:13 PM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સોસાયટી અને ફ્લેટની બહાર પાર્કિંગ કરનાર વાહન ચાલકો પાસેથી પાર્કિંગ વસૂલવા માટેની નીતિ અંગે AMC દ્વારા કરાયો ખુલાસો

  • પાર્કિંગ ચાર્જ વસૂલવા માટે નીતિ અંગે ચર્ચા
  • ટાઉન પ્લાનિંગ & એસ્ટેટ કમિટીના ચેરમેનએ જાણકારી આપી
  • "પાર્કિંગ નીતિ બનાવવાનો કોઈ પ્લાન નથી"

અમદાવાદ શહેરમાં લોકો સોસાયટી કે ફ્લેટની બહાર પાર્કિંગ કરતા હોય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોસાયટી અને ફ્લેટની બહાર પાર્કિંગ કરનાર વાહન ચાલકો પાસેથી પાર્કિંગ વસૂલવા માટે નીતિ બનાવવામાં આવી રહી હોવાની ચર્ચા હતી. જોકે ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સમગ્ર વાતનો છેદ ઉડાવતા કહ્યું કે, હાલ મહાનગરપાલિકા દ્વારા નવી પાર્કિંગ નીતિ બનાવવાનો કોઈ પ્લાન નથી. સોસાયટી અને ફ્લેટની બહાર વાહન મુક્ત વાહનચાલકો પાસેથી કોઈ ચાર્જ વસૂલવાની યોજના નથી.

અગાઉ શું સમાચાર થયા હતા જાહેર

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં સોસાયટીઓ દ્વારા રોડ પર પાર્કિંગ મુદ્દે સમાચાર સામે આવ્યા હતા. જેમાં રાત્રે રોડ પર વાહન પાર્ક કરવા મુદ્દે નાગરિકોએ ચાર્જ ભરવો પડશે. માસિક રૂપિયા 300થી 1500 સુધીનો ચાર્જ ભરવો પડશે. મનપાની પાર્કિંગ પોલિસી વિચારણાધિન છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં સોસાયટી બહાર વાહનો પાર્ક થાય છે. જે તે વિસ્તારની જંત્રી પ્રમાણે પાર્કિંગ ચાર્જ નક્કી કરવાની યોજના છે. ટૂંક સમયમાં આ યોજના અમલમાં આવશે.આ પ્રકારના સમાચાર બાદ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ખુલાસો કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ