બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / smartphone may cause heart attack in early stage check how to avoid

હેલ્થ ટિપ્સ / શું ખરેખર વધારે ફોન વાપરવાથી વધી જાય છે હાર્ટઍટેકનો ખતરો? જાણો શું છે સત્ય

Arohi

Last Updated: 03:11 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smartphone May Cause Heart Attack: નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધતા જઈ રહ્યા છે અને તેની પાછળનું એક મોટુ કારણ સ્માર્ટોફોન પણ છે. એક સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી છે.

  • સ્માર્ટફોનથી વધે છે હાર્ટ એટેકનો ખતરો? 
  • સંશોધનમાં સામે આવી ચોંકાવનારી વાત 
  • જાણો શું છે તેના પાછળનું કારણ 

સ્માર્ટફોન બધાના જીવનનો એક મહત્વનો ભાગ છે. મોટાભાગના લોકો એવા છે જે મોબાઈલથી દૂર નથી રહી શકતા. અમુક લોકોને મિનિટે મિનિટે ફોન ચેક કરવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે? 

લોકોમાં મોબાઈલ ફોનની આદત ઝડપથી વધી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. બાળકો હવે મોબાઈલ ફોન પર ગેમ રમતા હોય છે જેનાથી તેમનો સ્ક્રીન ટાઈમ વધી જાય છે. સ્ક્રીન ટાઈમિંગને લઈને ઘણા સંશોધન પણ કરવામાં આવી રહ્યા છે અને શોધના પરિણામ ખૂબ જ ચોંકાવનારા છે. 

મગજ અને ગ્રોથ પર અસર 
બાળકોમાં વધતો સ્ક્રીન ટાઈમ મગજ અને ગ્રોથ પર ખૂબ જ ઉંડો પ્રભાવ કરે છે. યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ 2023ની નવી શોધથી જાણકારી મળી કે જે બાળક વધારે સમય સુધી મોબાઈલ સ્ક્રીન જુએ છે અથવા તો બીજાના કામ કરતા રહે છે તો આવી સ્થિતિમાં યુવાવસ્થાના શરૂઆતી વર્ષોમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ વધી જાય છે. 

સંશોધનમાં સામે આવ્યું છે કે જે બાળક નાની ઉંમરમાં બગાર મિત્રોની સાથે રમવાની જગ્યાએ મોબાઈલમાં ગેમ રમવામાં વધારે સમય કાઢે છે આવા બાળકોને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ