બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / Sixes rained in IPL 2023, who are the top-5 batsmen who hit the most sixes

ક્રિકેટ / IPL 2023માં થયો છગ્ગાનો વરસાદ, સૌથી વધુ સિક્સર મારનાર ટોપ-5 બેટ્સમેનો કોણ?

Megha

Last Updated: 04:57 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં કુલ 70 લીગ મેચો રમાવાની છે જેમાંથી 61 મેચો રમાઈ છે. અત્યાર સુધી આ 5 ખેલાડીઓ એ સૌથી વધુ છગ્ગા માર્યા છે, ટોપ-5 સિક્સર કિંગની યાદીઃ

  • IPL 2023ના  ટોપ-5 સિક્સર કિંગની યાદી
  • ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં 61 મેચો રમાઈ છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં 61 મેચો રમાઈ છે. આ IPLમાં કુલ 70 લીગ મેચો રમાવાની છે. રવિવારે બે મેચ રમાઈ હતી અને બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ હતી. KKRએ CSKને છ વિકેટે હરાવ્યું અને પ્લેઓફની લડાઈને વધુ રસપ્રદ બનાવી દીધી. 61 મેચ રમાઈ ચુકી છે અને અત્યાર સુધી કોઈ ટીમ પ્લેઓફની ટિકિટ મેળવી શકી નથી. IPL 2023માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપની યાદીમાં રેસમાં કાંટાની ટક્કર છે. તે જ સમયે સૌથી વધુ છગ્ગાના કિસ્સામાં પણ ખૂબ જ રસપ્રદ સ્પર્ધા જોવા મળી રહી છે. આવો જોઈએ ટોપ-5 સિક્સર કિંગની યાદીઃ-

1- RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે અત્યાર સુધી 12 મેચમાં 34 સિક્સર ફટકારી છે અને તે આ યાદીમાં ટોપ પર છે.

2- RCBના ગ્લેન મેક્સવેલ પણ આ યાદીમાં સામેલ છે જેણે આ સિઝનમાં 30 સિક્સર ફટકારી છે.

3- શિવમ દુબેનું બેટ આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જોરદાર બોલે છે અને તેણે અત્યાર સુધીમાં 30 સિક્સર ફટકારી છે.

4- યુવા ભારતીય સ્ટાર યશસ્વી જયસ્વાલે આ સિઝનમાં 13 મેચમાં કુલ 26 સિક્સર ફટકારી છે.

5- આ યાદીમાં પાંચમા નંબર પર એક એવો ખેલાડી છે જેણે આ સિઝનમાં એક કરતા વધુ વખત KKRને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો છે. રિંકુ સિંહે આ સિઝનમાં અત્યાર સુધીમાં 25 સિક્સર ફટકારી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ