બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પોષક તત્વોથી ભરપૂર પપૈયું આ લોકો માટે ઝેર સમાન, ભૂલથી પણ ખાધું તો પસ્તાવાનો વારો

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / પોષક તત્વોથી ભરપૂર પપૈયું આ લોકો માટે ઝેર સમાન, ભૂલથી પણ ખાધું તો પસ્તાવાનો વારો

Last Updated: 10:19 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હેલ્થ એક્સપર્ટ પણ પપૈયાનું નિયમિત સેવન કરવાની સલાહ આપે છે, પરંતુ જો આને જરૂર કરતા વધારે ખાવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. ત્યારે અમુક ખાસ લોકો કે બીમારીથી પીડાતા વ્યક્તિઓને આ ફળથી દૂર રહેવું જોઈએ.  તો ચાલો આના વિશે વિગરે માહિતી મેળવીએ.

1/5

photoStories-logo

1. પથરીના દર્દી

પપૈયુ વિટામિન Cનો સ્ત્રોત હોય છે. જો આ ન્યુટ્રીયન્ટ કેલ્શિયમ સાથે ભળી જાય તો પરેશાની પેદા કરી શકે છે. જે લોકોને પથરીની સમસ્યા છે તેમણે આ ફળથી દૂર રહેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દવા ખાતા લોકો

થિનર મેડિસિન લેતા લોકો માટે ફરમેટેડ પપૈયું નુકસાનકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે હ્રદય સંબંધિત બીમારીના દર્દીઓ આ દવા લેતા હોય છે, જેથી બ્લડ સર્કુલેશનમાં પરેશાની ન આવે. જો આવા દર્દી પપૈયાનું સેવન કરે છે તો ઇજા થવા પર સરળતાથી લોહી નીકળવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અસ્થમાના દર્દી

જો તમને શ્વાસ ચઢવાની સમસ્યા છે તો પપૈયુંથી દૂર રહેવું જોઈએ. આ ફળમાં રહેલા એનઝાઇમ અસ્થમાના દર્દી માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પ્રેગ્નેન્ટ મહિલા

ઘણા હેલ્થ એક્સપર્ટ અનુસાર પ્રેગ્નેન્ટ મહિલાઓને પપૈયાનું સેવન ટાળવું જોઈએ, કારણ કે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. એલર્જીથી પરેશાન લોકો

જો તમે એલર્જી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ, કારણ કે તેમાં હાજર પપૈન તત્વ સમસ્યાને વધારી શકે છે અને તમને ત્વચામાં ખંજવાળ અથવા બળતરા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Papaya Side Effects Papaya health tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ